enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો
- A \(8\)
- B \(4\)
- C \(12\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {\mathop A\limits_a }\limits_{(a - x)} + \mathop {\mathop {2B}\limits_{1.5a} }\limits_{(1.5a - 2x)} \leftrightarrow \mathop {\mathop {2C}\limits_0 }\limits_{2x} + \mathop {\mathop D\limits_0 }\limits_x \) Hence…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: જેના જલીય દ્વાવણમાં બંન્ને આયનો રંગીન છે તેવા નીચે આપેલામાંથી યુગ્મોની સંખ્યા 3 છે.
\(\left[ Sc ^{3+}, Ti ^{3+}\right],\left[ Mn ^{2+}, Cr ^{2+}\right],\left[ Cu ^{2+}, Zn ^{2+}\right]\) અને \(\left[ Ni ^{2+}, Ti ^{4+}\right]\)
વિધાન II: \(Th ^{4+}, Ce ^{4+}, Gd ^{3+}\) અને \(Eu ^{2+}\) પૈકી \(Th ^{4+}\) સૌથી પ્રબળ રિડકશન કર્તા છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

માંથી મેળવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - આયોડોફોર્મ કસોટી નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે ભેદ પારખી શકે છે?
A. મિથેનોલ અને ઇથેનોલ
B. \( CH_{3}COOH \) અને \( CH_{3}CH_{2}COOH \)
C. સાયક્લોહેક્સીન અને સાયક્લોહેક્ઝેનોન
D. ડાયઇથાઇલ ઇથર અને પેન્ટેન-3-ઓન
E. એનિસોલ અને એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - હાઇડ્રોજન હેલાઇડમાં \(HF\)નું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે, કારણ કે તે .... ધરાવે છે.JEE Mains 2019 Medium
- \(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).JEE Mains 2022 Medium
- જલીય \({KCl}\) દ્રાવણની ઘનતા \(1.20 {~g} {~mL}^{-1}\) એ \(3.30 {~mol} {~kg}^{-1}\) મોલાલીટી ધરાવે છે. દ્રાવણની મોલારિટી \(.....\) \({mol} {L}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [મોલર દળ \({KCl}=74.5\) ]JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.JEE Mains 2021 Easy
- તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે.JEE Mains 2022 Easy
- સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે.JEE Mains 2022 Medium
- બે ઉપગ્રહ \(A\) અને \(B\) એક ગ્રહની આસપાસ \(4 R\) અને \(R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં અનુક્રમે પરિભ્રમણ કરે છે. જો \(A\) ની ઝડપ \(3 v\) હોય, તો \(B\) ની ઝડપ _______ હશે.JEE Mains 2024 Hard
- જો \(\alpha x+\beta y=109\) એ ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાની સમીકરણ હોય, જેનું મધ્યબિંદુ \(\left(\frac{5}{2}, \frac{1}{2}\right)\) છે, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium
- જો \(x_1 , x_2 , ..... , x_n\) અને \(\frac{1}{{{h_1}}},\frac{1}{{{h^2}}},......\frac{1}{{{h_n}}}\) એ એવી બે સમાંતર શ્રેણી કે જેથી \(x_3 = h_2 = 8\) અને \(x_8 = h_7 = 20\) હોય તો \(x_5. h_{10}\) ની કિમત મેળવો.JEE Mains 2018 Hard