JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(99\)
- B \(100\)
- C \(101\)
- D \(201\)
Answer & Solution
Correct Answer
(C) \(101\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {H}_{\text {sub }}=\Delta {H}_{\text {fus. }}+\Delta {H}_{\text {vap. }}\) \(=2.8+98.2\) \(=101\, {KJ} / {mol}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, mL\) \(FeCl_3\, (aq)\) ના દ્રાવણમાં વધુ પડતો \(NaOH\, (aq)\) ઉમેરતા \(2.14\, g\) \(Fe(OH)_3\) મળે છે. તો \(FeCl_3\, (aq)\) ની મોલારિટી .............. \(\mathrm{M}\) થશે. \((\) મોલર દળ \(Fe=56\, g\, mol^{-1}\), \(Cl=35.5\, g\, mol^{-1})\)JEE Mains 2017 Hard
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard
- એક જીવંત કોષ ધારો જેમાં ગ્લુકોઝનું જલીય દ્રાવણ \(0.9 \%(\omega / \omega)\) છે. આ કોષને એક અન્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જેમાં ગ્લુકોઝ અને પાણીના મોલ અંશ સમાન છે.
(માહિતીને ફક્ત પ્રથમ દશાંશ સ્થાન સુધી જ ધ્યાનમાં લો)
કોષ :JEE Mains 2025 Easy - નીચે આપેલા આલ્ડિહાઇડો પૈકી ક્યા એક તુલ્ય જેટલા ગ્રીગનાર્ડ પ્રક્રીયક સાથે પ્રક્રિયા કરી ગ્રીગનાર્ડ પદાર્થ આપતા નથી તે/તેઓ કયા છે?
JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયું પરમાણુ અવકાશીય સમઘટકતા બતાવતું નથી?JEE Mains 2021 Hard
- \(\mathrm{n}=4\) અને \(\mathrm{s}=+\frac{1}{2}\) ધરાવતી બધી જ સંપૂર્ણ ભરાયેલ પેટાકોશોમાં હાજર ઈલેક્ટ્રોનોની સંખ્યા _______ છે. (જ્યાં, \( \mathrm{n}=\) મુખ્ય ક્વોન્ટમ આંક અને \(\mathrm{s} =\) સ્પીન ક્વોન્ટમ આંક)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(a\) અને \(b\) ની કઈ કિમંતો માટે આપેલ સમીકરણ સંહતીઓ \(2 x+3 y+6 z=8\) ; \(x+2 y+a z=5\) ; \(3 x+5 y+9 z=b\) નો બીજગણ ખાલી ગણ થાય.JEE Mains 2021 Medium
- બધા પાંચ અક્ષરના શબ્દો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશની જેમ ક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. ક્રમ નંબર \(n\) પરના શબ્દને \(W_n\) વડે દર્શાવો. શબ્દ \(W_n\) પસંદ કરવાની સંભાવના \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)\), \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)=2 \mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}-1}\right), \mathrm{n} \gt 1\) ને સંતોષે છે.
જો \(\mathrm{P}(\mathrm{CDBEA})=\frac{2^\alpha}{2^\beta-1}, \alpha, \beta \in \mathbb{N}\) હોય, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium - નીચેના આંકડા મુજબ, પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારની તીવ્રતા \({A}+{B} \rightarrow {M}+{N}\) \(......\) \({kJ} {mol}^{-1}\) બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2021 Medium - એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- એક વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાઇપોલ મોમેન્ટના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત રાશિનું પારિમાણિક સૂત્ર \(\left[M^P L^{\circ} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\right]\) છે. P અને Q ના મૂલ્યો છે :JEE Mains 2025 Easy
- વર્નિયર કેલીપર્સ માટે વર્નિયર અચળાંક \(0.1 \,mm\) છે અને તેને \((-0.05) \,cm\). ની શૂન્ય ત્રુટિ છે. એક ગોળાનો વ્યાસ માપવામાં, મુખ્ય સ્કેલનું અવલોકન \(1.7 \,cm\) વર્નિયરના \(5\) માં કાપા સાથે સંપાત થાય છે. સાયો કરેલો વ્યાસ ............. \(\times 10^{-2} \,cm\). હશે.JEE Mains 2022 Medium