JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\( MnO_{4}^{2-} \) એસિડિક માધ્યમમાં વિષમ પ્રમાણન પામીને શેમાં રૂપાંતરિત થાય છે?
- A \( Mn_{2}O_{7} \) અને \( MnO_{2} \)
- B \( MnO_{4}^{-} \) અને MnO
- C \( MnO_{4}^{-} \) અને \( MnO_{2} \)
- D \( Mn_{2}O_{7} \) અને MnO
Answer & Solution
Correct Answer
(C) \( MnO_{4}^{-} \) અને \( MnO_{2} \)
Step-by-step Solution
Detailed explanation
\( 3MnO_{4}^{2-}+4H^{+} \rightarrow 2MnO_{4}^{-}+MnO_{2}+2H_{2}O \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના કૅટાયનો પૈકી, \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથેના તેમના ઓળખ પરીક્ષણોમાં લાક્ષણિક અવક્ષેપ આપશે તે કૅટાયનોની સંખ્યા _____ છે.
\(\mathrm{Cu}^{2+}, \mathrm{Fe}^{3+}, \mathrm{Ba}^{2+}, \mathrm{Ca}^{2+}, \mathrm{NH}_4^{+}, \mathrm{Mg}^{2+}, \mathrm{Zn}^{2+}\)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- સમાન સંખ્યામાં હાઇપરકૉન્જુગેશન ધરાવતા ચક્રીય કેટાયનો છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જો \(5 \,{~L}\) દ્રાવણ બનાવવા માટે \(80\, {~g}\) કોપર સલ્ફેટ \({CuSO}_{4} \cdot{ } {5 {H}_{2} {O}}\) આયનીકૃત પાણીમાં ઓગળે છે. કોપર સલ્ફેટ દ્રાવણની સાંદ્રતા \({x} \times 10^{-3}\, {~mol}\, {~L}^{-1}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે. [આણ્વીય દળ \({Cu}: 63.54\, {u}, {S}: 32\, {u}, {O}: 16 \,{u}, {H}: 1\, {u}]\)JEE Mains 2021 Medium
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(900 \mathrm{~g}\) દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી \(1 \mathrm{~m}\) ત્રિજ્યા ધરાવતા ઊર્ધ્વ (શિરાલંબ) વર્તુળ ઉપર \(10\) \(rpm\)થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ _______ થશે. (if \(\pi^2=9.8\) અને \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) છે.)JEE Mains 2024 Hard
- સમીકરણ\(x ^{4}-4 x +1=0\)નાં ભિન્ન વાસ્તવિક બીજની સંખ્યા \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(A\xrightarrow[(ii)\;H_3O^+]{(i)\;CH_3MgBr}B\xrightarrow[573\;K]{Cu}2-\)methyl \(2-\)butene \(A\) માં કાર્બનની દળની ટકાવારી ........ હશે.JEE Mains 2020 Hard
- પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) \(0.7\; \mathrm{V}\) છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ \(A\) નો વૉલ્ટેજ (\(Volts\) માં) કેટલો હશે?
JEE Mains 2020 Medium - નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy - જો \(I _{1}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{100} dx\) અને \(I _{2}=\int \limits_{0}^{1}\left(1- x ^{50}\right)^{101} dx\) એવા મળે કે જેથી \(I_{2}=\alpha I_{1}\) હોય તો \(\alpha\) ની કિમત શોધોJEE Mains 2020 Hard