JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
મેદ દ્રાવ્ય વિટામિન્સ _______ છે.
A. વિટામિન \(B_1\)
B. વિટામિન C
C. વિટામિન E
D. વિટામિન \(\mathrm{B}_{12}\)
E. વિટામિન K
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત C અને D
- B ફક્ત A અને B
- C ફક્ત B અને C
- D ફક્ત C અને E
Answer & Solution
Correct Answer
(D) ફક્ત C અને E
Step-by-step Solution
Detailed explanation
વિટામિન D, E, K. A મેદ દ્રાવ્ય વિટામિન્સ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ધાતુ \(X\) ના પિગાળેલા ક્ષાર ધરાવતા વિધુતવિભાજન કોષમાંથી \(10\) \(A\) નો પ્રવાહ \(2.00\) \(h\) માટે વહે છે. અને તે કેથોડ \(0.250\) મોલ ધાતુ \(X\) જમા થવામાં પરિણમે છે. તો પિગલિત ક્ષારમાં \(X\) ની ઓક્સિડેશન અવસ્થા જળવો. \((F = 96,500\, C\))JEE Mains 2014 Hard
- પ્રથમ ચાર સમૂહ 15 તત્ત્વોના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચે આપેલ છે. એપાટાઇટ સમુદાયના મુખ્ય ઘટક તત્ત્વ માટે યોગ્ય મૂલ્ય પસંદ કરો :JEE Mains 2025 Medium
- નીચે આપેલ પૈકી કઈ \(3d\)-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( \(\Delta H _{\text {hyd }}\) ) આપશે.JEE Mains 2022 Medium
- આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 Hard
- આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે, \(\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D\) જ્યાં \(v_{1}, v_{2}, v_{3}\) અને \(v_{4}\) એ પૂર્ણાંક છે. \((i.e.\) \(\left.1,2,3,4 \ldots . .\right)\) \(10\) સેકન્ડોના અંતરાલ માં \(C\) ની સાંદ્રતા \(10\,m\,mol\,dm ^{-3}\) માંથી \(20\,m\,mol\,dm ^{-3}\) માં ફેરફાર થાય છે.\(D\)નો દશ્ય થવાનો વેગ એ \(B\)ના અદશ્ય થવાના વેગ કરતા \(1.5\) ગણો છે, ને \(A\) ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે \(D\)ના દશ્ય થવાનો વેગ \(9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}\) શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ \(\dots\dots\,\,m\,mol\)\(dm ^{-3} s ^{-1}.\)JEE Mains 2022 Medium
- એક આલ્કેન \( 5\,L\) ની સંપૂર્ણ દહન માટે \(25\,L\) ઓક્સિજનની જરૂર પડે છે. જો બધા જ કદ અયળ તાપમાને અને દબાણે માપવામાં આવ્યા હોય તો તે આલ્કેન જણાવો.JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં, \(7.6 \mathrm{MeV} /\) ન્યુકિલિયો બંધન ઉર્જા ધરાવતા ભારે ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 236)\) નું \(8.6 \mathrm{MeV} /\) ન્યુકિયોનબંધન ઉર્જા ધરાવતા મધ્ય દળના ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 118)\) માં વિભાજન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા \(MeV\)_____છે.JEE Mains 2024 Hard
- જો હાઇડ્રોજન અણુઓની બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ \(\mathrm{Z}\) હોય, તો તે જ પ્રણાલીની \(127^{\circ} \mathrm{C}\) તાપમાને સંઘાત આવૃત્તિ _______ હશે.JEE Mains 2024 Hard
- E વિદ્યુતચાલક બળ (EMF) અને r આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી R અવરોધ સાથે જોડેલ છે. Rમાં પાવર વપરાશ મહત્તમ ત્યારે થશે જ્યારે:JEE Mains 2026 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy - નીચેના સંયોજનોનો વિચાર કરો

આ સંયોજનોને નાઈટ્રેટિંગ મિશ્રણ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો.JEE Mains 2026 Hard - આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium