ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : જળવિભાજનથી, ઓલિગોપેપ્ટાઈડ્સ ઓછી સંખ્યામાં \(\alpha\)-એમિનો ઍસિડ આપે છે જ્યારે પ્રોટીન વધુ સંખ્યામાં \(\beta\)-એમિનો ઍસિડ આપે છે.
વિધાન (II) : કુદરતી પ્રોટીન એસિડ દ્વારા વિકૃત થાય છે જે તંતુમય પ્રોટીનના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપને તેમના પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને સાચા છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I અને વિધાન II બંને ખોટા છે

Step-by-step Solution

Detailed explanation

(i) પ્રોટીન જળવિભાજનથી \(\beta\)-એમિનો ઍસિડ આપતા નથી (ii) તંતુમય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય હોતા નથી તેથી બંને વિધાનો ખોટા છે
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app