JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના દરેક સંયોજનો એરોમેટિક છે કે બિન-એરોમેટિક તે નક્કી કરો.

- A \(e, g\) એરોમેટિક અને \(a, b, c, d, f, h\) બિન-એરોમેટિક
- B \(b, e, f, g\) એરોમેટિક અને \(a, c, d, h\) બિન-એરોમેટિક
- C \(a, b, c, d\) એરોમેટિક અને \(e, f, g, h\) બિન-એરોમેટિક
- D \(a, c, d, e, h\) એરોમેટિક અને \(b, f, g\) બિન-એરોમેટિક
Answer & Solution
Correct Answer
(D) \(a, c, d, e, h\) એરોમેટિક અને \(b, f, g\) બિન-એરોમેટિક
Step-by-step Solution
Detailed explanation
એરોમેટિક સંયોજનો a, c, d, e, h હ્યુકેલના નિયમનું પાલન કરે છે \(b, f, g\) એરોમેટિક નથી, આ સંયોજનો હ્યુકેલના નિયમનું પાલન કરતા નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય \( NaOH\) દ્રાવણની સાંદ્રતા ટાઇટ્રેશન દ્વારા સૌથી વધુ નિશ્ચિતપણે નક્કી કરવામાં આવે છે (નોંધ : ધ્યાનમાં લો કે યોગ્ય સૂચકનો ઉપયોગ થયો છે)JEE Mains 2020 Hard
- એમાઇન્સ ની બેઝિકતા વધારવા માટે તેને યોગ્ય ક્રમ માં ગોઠવોJEE Mains 2015 Hard
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(\mathrm{F}^{-}\) આયનો દાંતના એનામલને વધુ સખત બનાવે છે, કારણ કે તેઓ હાઈડ્રોક્સીએપેટાઈટ (જે દાંતની સપાટી પરનું એનામલ છે) ને વધુ સખત ફ્લોરોએપેટાઈટમાં રૂપાંતરિત કરે છે, જેનું સૂત્ર છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો I અને II આપેલા છે.
વિધાન I: ડ્યૂમાસ પદ્ધતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં "નાઇટ્રોજન" ના અનુમાન માટે થાય છે.
વિધાન II: ડ્યૂમાસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરીને એમોનિયમ સલ્ફેટનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - એક તત્વ જેનું બાહ્ય ઈલેકટ્રોનીય સંરચના \([Rn] \,5 f ^{14} 6 d ^1 7 s ^2\) છે. તો \(IUPAC\) નામકરણ મુજબ તે \(....\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f(\mathrm{x})=\left\{\begin{array}{cl}-\mathrm{a} & \text { if }-\mathrm{a} \leq \mathrm{x} \leq 0 \\ \mathrm{x}+\mathrm{a} & \text { if } 0<\mathrm{x} \leq \mathrm{a}\end{array}\right.\), જ્યાં \(\mathrm{a}>0\) અને \(\mathrm{g}(\mathrm{x})=(f|\mathrm{x}|)-|f(\mathrm{x})|) / 2\). તો વિધેય \(g:[-a, a] \rightarrow[-a, a]\) એ:JEE Mains 2024 Hard
- એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) તથા \(g : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+a, & x<0 \\ |x-1|, & x \geq 0\end{array}\right.\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}x+1, & x<0 \\ (x-1)^{2}+b, & x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b\) અનૃણ (non-negative) વાસ્તવિક સંખ્યાઓ છે. જોં દરેક \(x \in R\) માટે \((gof)\,( x )\) સતત હોય, તો \(a + b =.....\)JEE Mains 2021 Hard
- \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
JEE Mains 2021 Hard - \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગJEE Mains 2020 Hard
- \( 27^{\circ}C \) તાપમાને, ઉદ્દીપકની હાજરીમાં, પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 10 kJ \( mol^{-1} \) જેટલી ઘટે છે. \( \frac{k(catalysed)}{k(uncatalysed)} \) નો લઘુગણકીય ગુણોત્તર .... છે.
(બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2026 Easy