JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચે આપેલામાંથી કયું મિશ્રણ \(pH =9.25\) ધરાવતું બફર દ્રાવણ આપે છે?
આપેલ : \(pK _{ b }\left( NH _4 OH \right)=4.75\)
- A 0.2M \(NH_{4}OH\) (0.4 L) + 0.1M HCl (1L)
- B 0.2M \(NH_{4}OH\) (0.5 L) + 0.1M HCl (0.5 L)
- C 0.5M \(NH_{4}OH\) (0.2 L) + 0.2M HCl (0.5 L)
- D 0.4M \(NH_{4}OH\) (1 L) + 0.1M HCl (1L)
Answer & Solution
Correct Answer
(B) 0.2M \(NH_{4}OH\) (0.5 L) + 0.1M HCl (0.5 L)
Step-by-step Solution
Detailed explanation
\(pOH = pK_{b} + \log\frac{Salt}{Base}\) \(4.75 = 4.75 + \log\frac{Salt}{Base}\) મીલિમૉલ [ક્ષાર] = મીલિમૉલ [બેઇઝ] વિકલ્પ (D): \(NH _4 OH + HCl \rightarrow NH _4 Cl + H _2 O\) \(0.2 M , 0.5 L \quad 0.1 M , 0.5 L\) 100 mmole \(\quad\) 50 mmole 50 mmole \(\quad-\quad \) 50 mmole…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Easy
- પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard - જે સંયોજનો ધન ફેહલિંગ કસોટી આપે છે, તે _______ છે.
(A)
(B)
(C) \(\mathrm{HOCH}_2-\mathrm{CO}-(\mathrm{CHOH})_3-\mathrm{CH}_2-\mathrm{OH}\)
(D)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - લુઈસ સિદ્ધાંત અનુસાર, \(XeO_6^{4-}\) આયનના મધ્યસ્થ પરમાણુની આસપાસ \(\sigma\) બંધ-યુગ્મ અને ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મની કુલ સંખ્યા _____ છે.JEE Mains 2026 Medium
- A \(\rightarrow\) નીપજો (પ્રથમ ક્રમની પ્રક્રિયા).
એક પ્રક્રિયા માટે સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં ત્રણ પ્રયોગ સમૂહો કરવામાં આવ્યા હતા.
પ્રયોગ \(1 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL
પ્રયોગ \(2 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 200 mL
પ્રયોગ \(3 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL + 100 mL \(H _2 O\) ઉમેરવામાં આવ્યું.
પ્રક્રિયા વેગનો સાચો ફેરફાર છે:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(f(x)=\operatorname{Sgn}(\sin x)+\operatorname{Sgn}(\cos x)+\operatorname{Sgn}(\tan x)+\operatorname{Sgn}(\cot x), x \neq \frac{ n \pi}{2}, n \in Z\) વિસ્તારમાંના તમામ ઘટકોનો સરવાળો _________ છે, જ્યાં \(\operatorname{Sgn}(t)=\left\{\begin{array}{l}1, \quad \text { if } \quad t>0 \\ -1 \quad \text {if } \quad t<0\end{array}\right.\).JEE Mains 2026 Medium
- એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?JEE Mains 2023 Easy
- એક પ્રકાશનું કિરણ બિંદુ \((2,2 \sqrt{3})\) એ રેખા \(x=1\) પરના બિંદુ \(A\) પર \(30^{\circ}\) ના આપાતકોણે આપત થાય. તે પ્રકાશનું કિરણ રેખા \(x =1\) થી પરાવર્તિત થાય અને \(x\) -અક્ષને બિંદુ \(B\) માં છેદે તો રેખા \(AB\) ........ બિંદુમાંથી પસાર થાયJEE Mains 2020 Hard
- એક પત્ર પોસ્ટ દ્વારા કાં તો KANPUR થી અથવા ANANTPUR થી આવ્યો હોવાનું જાણીતું છે. પરબિડિયા પર ફક્ત બે ક્રમિક અક્ષરો AN દેખાય છે. પત્ર ANANTPUR થી આવ્યો હોય તેની સંભાવના કેટલી છે?JEE Mains 2026 Hard
- પ્રક્રિયા માટે \(C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}\) પ્રકિયા એન્થાલ્પી \(\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}\). [આપેલ : બંધ એન્થાલ્પી \(kJ\) \(mol\) \(^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]\)JEE Mains 2021 Medium
- અહી \(a_1=8, a_2, a_3, \ldots a_n\) એ સમાંતર શ્રેણી માં છે . જો પ્રથમ ચાર પદોનો સરવાળો \(50\) અને અંતિમ ચાર પદોનો સરવાળો \(170\) હોય તો મધ્યના બે પદોનો ગુણાકાર મેળવો.JEE Mains 2023 Medium