JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલામાંથી કાળા પદાર્થ (બ્લેક બોડી)ના સંદર્ભમાં ખોટું/ખોટા વિધાન/નો ની સંખ્યા \(.....\) શોધો. \((A)\) વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જીત અથવા અવશોષાય છે. \((B)\) ઉત્સજિંત વિકિરણની આવૃત્તિ વિતરણ (વહેંચણી) એ તાપમાન પર આધારિત છે. \((C)\) આપેલ તાપમાન પર, તીવ્રતા વિરુદ્ધ આવૃત્તિ વક્ર મહત્તમ મૂલ્ય માંથી પસાર થાય છે. \((D)\) નીચા તાપમાનની તુલનામાં ઊંચા તાપમાન પર ઊંચી આવૃત્તિ પર તીવ્રતા વિરુદ્ધ,આવૃત્તિ વક્ર મહત્તમ છે.
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
A blackbody can emit and absorb all the wavelengths in electromagnetic spectrum \(\Rightarrow(A)\) is correct \(\Rightarrow(B),(C),(D)\) correct
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વધારાના મંદ HCl સાથેની પ્રક્રિયા દ્વારા STP એ 220 mL હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી મેગ્નેશિયમનું દળ છે.
આપેલ છે : Mg નું મોલર દળ \(24 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - \(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.\(H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8\) અને \(H _2 S _2 O _7\) ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી \((O-O)\) બંધની સંખ્યા \(.......\) છે.JEE Mains 2022 Medium
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- બે પ્રક્રિયાઓ \(A \xrightarrow{ k _1} B\) અને \(C \xrightarrow{ k _2} D\) ને ધ્યાનમાં લો. જો પ્રક્રિયા \(A \longrightarrow B\) નો વેગ અચળાંક \(\left( k _1\right)\) ને આપેલ સમીકરણ \(\log _{10} k=14.34-\frac{1.5 \times 10^4}{T / K}\) દ્વારા અભિવ્યક્ત (રજૂ) કરી શકાય અને \(C \longrightarrow D\) પ્રક્રિયા \(\left( Ea _2\right)\) ની સક્રિયકરણ શક્તિ \(A \longrightarrow B\) પ્રક્રિયા \(\left(E a_1\right)\) કરતાં \(\frac{1}{5}^{\text {th }}\) જેટલી હોય તો પછી \(\left( Ea _2\right)\) નું મૂલ્ય ________ \(kJ mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(N\) આંટા અને \(R\) ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી \(R\) અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ \(I\) સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર \(A\) અને \(C\) ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ \(P\) આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
JEE Mains 2018 Hard - ધારો કે ઉગમબિંદુ \(\mathrm{O}\) માંથી દોરેલ બે સુરેખાઓ રેખા \(3 x+4 y=12\) ને બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) પર એ રીતે છેદે છે કે જેથી \(\triangle \mathrm{OPQ}\) એ સમદ્રીબાજુ ત્રિકોણ છે તથા \(\angle \mathrm{POQ}=90^{\circ}\). જો \(l=\mathrm{OP}^2+\mathrm{PQ}^2+\mathrm{QO}^2\), તો \(l\) થી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- જો \(\lim _{x \rightarrow 1^{+}} \frac{(x-1)(6+\lambda \cos (x-1))+\mu \sin (1-x)}{(x-1)^3}=-1\), જ્યાં \(\lambda, \mu \in \mathbb{R}\), તો \(\lambda+\mu\) = __________JEE Mains 2025 Medium
- વિકલ સમીકરણ \(y \frac{d x}{d y}=x\left(\log _e x-\log _e y+1\right), x>0, y>0\) જે બિંદુ \((\mathrm{e}, 1))\) માંથી પસાર થાય છે, તેનો ઉકેલ વક્ર ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}-\hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{~b}}=3 \hat{i}-5 \hat{j}+\hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એક સદિશ છે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{b}}\) અને \((\vec{a}+\vec{c}) \cdot(\vec{b}+\vec{c})=168\). તો \(|\vec{c}|^2\) નું મહત્તમ મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(X=\mathbf{R} \times \mathbf{R}\) છે. \(X\) પર એક સંબંધ \(R\) ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરો:
\(\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right) \Leftrightarrow b_1=b_2\)
વિધાન I : \(\quad \mathrm{R}\) એ સામ્ય સંબંધ છે.
વિધાન II : \(X\) માંના કોઈ \((a, b)\) માટે, ગણ \(S=\{(x, y) \in X:(x, y) R(a, b)\}\) એ \(y=x\) ને સમાંતર રેખા દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy