JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?

- A \(t-\)બ્યૂટાઈલ ઈથાઈલ ઈથર
- B \(2,2-\)ડાયમિથાઈલ બ્યુટેન
- C \(2-\)મિથાઈલ પેન્ટ\(-1-\)ઈન
- D \(2-\)મિથાઈલ પ્રોપ\(-1-\)ઈન
Answer & Solution
Correct Answer
(D) \(2-\)મિથાઈલ પ્રોપ\(-1-\)ઈન
Step-by-step Solution
Detailed explanation
We have been given a bulky base, hence elimination will take place \(\&\) not substitution.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ સાચી છે?JEE Mains 2024 Hard
- જો \(\mathrm{Br}_{2(l)}\) ની પરમાણ્વીયકરણ એન્થાલ્પી \(\mathrm{x}\; \mathrm{kJ} / \mathrm{mol}\) અને \(\mathrm{Br}_{2}\) માટે બંધ એન્થાલ્પી \(y \;\mathrm{kJ} / \mathrm{mol}\) હોય તો તેઓ વચ્ચેનો સંબંધ જણાવો.JEE Mains 2020 Hard
- \(5\,L\) ના પાત્રમાં ચોક્કસ તાપમાને \(2\) મોલ કાર્બન મોનોક્સાઇડ અને \(3\) મોલ કલોરિનને પ્રક્રિયા \(CO + C{l_2} \rightleftharpoons COC{l_2}\) મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે લેવામાં આવે છે. સંતુલને \(1\) મોલ \(CO\) હાજર હોય તો સંતુલન અચળાંક \((K_c)\) જણાવો.JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજય \((X)\) ની સાંદ્રતા સાથે મોલરવાહકતાની વિવિધતા આપેલ આકૃતિમાં બતાવવામાં આવી છે. વિદ્યુતવિભાજય \(X\) શું છે?
JEE Mains 2020 Medium - \(10\)% વજનથી (w/w) યુરિયાના જલીય દ્રાવણમાં પાણીનો મોલ અંશ કેટલો છે?
[આપેલ છે: H, O, C અને N ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\), \(12\) અને \(14\) g mol\(^{-1}\) છે.]JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો \(m\) એ દ્રીઘાત સમીકરણ \(\left( {{m^2} + 1} \right)\,{x^2} - 3x + {\left( {{m^2} + 1} \right)^2} = 0\) માંથી મેળવામાં આવે છે કે જેથી તેના બીજનો સરવાળાઓ મહતમ થાય છે તો બીજના ઘનનો ધન તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 Medium
- સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે.JEE Mains 2026 Medium
- \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય?JEE Mains 2020 Hard
-

એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે?JEE Mains 2025 Hard - અહી \(\mathrm{A}\) એ \(3 \times 3\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો \(\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}\), હોય તો \(\operatorname{det}\left(A^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard