ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves

નીચે વિધાન \(-I\) અને વિધાન \(-II\) દર્શાવેલ છે. વિધાન \(I:\) વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં વિધાન \(II :\) વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે \(E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0\) સંબંધથી સંકળાયેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

  1. A વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે.
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
  3. C વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે.
  4. D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Statement\(-I\) is correct as \(EMW\) are neutral. Statement\(-II\) is wrong. \(E _0=\sqrt{\frac{1}{\mu_0 \varepsilon_0}} B _0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app