JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2014
- અઘરું
- MCQ
મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) હાઈડ્રોજન પરમાણુ \(H_2\), ની વિયોજન ઉર્જા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
To calculate average enthalpy of \(C-H\) bond in methane following informations are needed
\((i)\) dissociation energy of \(H_2\) i.e.
\(\frac{1}{2}{H_2}(g) \to H(g);\Delta H = x\) (suppose)
\((ii)\) Sublimation enegry of \(C\) (graphite) to \(C(g)\)
\(C(graphite) \to C(g);\Delta H = y\) (Suppose)
Given
\(C(graphite) + 2{H_2}(g) \to C{H_4}(g);\Delta H = 75\,kJ\,mo{l^{ - 1}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલ પ્રથમક્રમ પ્રક્રિપા માટે \(A \rightarrow B\) પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(0.3010 \,min\) છે. \(2.0\) મિનીટના સમયે પ્રક્રિયિકી પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી પ્રક્રિયકનની સાંદ્રતાનો ગુણોત્તર ........ હશે.JEE Mains 2022 અઘરું
- \(XeF_6\) ના આંશિક જળવિભાજનથી એક સંયોજન \('X'\) મળે છે. જ્યારે \(XeF_6\) સિલિકા સાથે પ્રક્રિયા કરે ત્યારે આ જ સંયોજન \('X'\) મળે છે. તો સંયોજન \('X'\) જણાવોJEE Mains 2017 અઘરું
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 અઘરું
- એક કાર્બનિક સંયોજન (P) ની ગરમ પરિસ્થિતિમાં જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં સંયોજન (Q) બને છે, જેને \( \text{Br}_2 \) અને \( \text{KOH} \) સાથે ગરમ કરતાં \( \text{C}_6\text{H}_7\text{N} \) આણ્વિય સૂત્ર ધરાવતું સંયોજન (R) મળે છે। P, Q અને R ના અનુક્રમે નામ જણાવો:JEE Mains 2026 અઘરું
- \(298\,K\) પર \(10\,mmol Cr _2 O _7^{2-}\) અને \(100\,mmol\,Cr ^{3+}\) ધરાવતું દ્રાવણ એ \(3\,pH\) દર્શાવે છે. આપેલ : \(Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V\) અને \(\frac{2.303 RT }{ F }=0.059\,V\) અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ \(x \times 10^{-3}\,V\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 મધ્યમ
- દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.
JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં, ઉદ્ગમ શ્વેત પ્રકાશ છે. એક સ્લિટને લાલ ફિલ્ટર વડે અને બીજી સ્લિટને લીલા ફિલ્ટર વડે ઢાંકવામાં આવે છે. આ કિસ્સામાં...JEE Mains 2025 મધ્યમ
- આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
JEE Mains 2023 મધ્યમ - એક વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x\)-દિશામાં ગતિ કરે છે. અવકાશમાં અને સમયના કોઈ નિશ્ચિત બિંદુએ, આ તરંગ સાથે \(\vec{B} = 2 \times 10^{-7} \hat{j}\) T સંકળાયેલું છે. આ બિંદુએ અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) નું મૂલ્ય _______ V/m છે.JEE Mains 2026 મધ્યમ
- \(1.03\; \mathrm{g} / \mathrm{mL}\) ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં \(10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}\) દ્રાવ્ય થાય છે. તો \(ppm\) માં \(\mathrm{O}_{2}\) ની સાંદ્રતા. . . ..JEE Mains 2020 મધ્યમ
- પાશ્ચન શ્રેણી સાથે સંકળાયેલ મહત્તમ તરંગલંબાઈ _______ છે. (આપેલ છે \(R_H=1.097 \times 10^7 \mathrm{SI}\) એકમ)JEE Mains 2024 અઘરું
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે.JEE Mains 2023 મધ્યમ