JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચે આપેલા સંબંધો માંથી ક્યો સાચો નથી ?
- A \(\Delta H =\Delta U - P \Delta V\)
- B \(\Delta U = q + W\)
- C \(\Delta S _{ syz }+\Delta S _{ suxr } \geq 0\)
- D \(\Delta G =\Delta H - T \Delta S\)
Answer & Solution
Correct Answer
(A) \(\Delta H =\Delta U - P \Delta V\)
Step-by-step Solution
Detailed explanation
If \(U + P _{ V }\) (By definition) \(\Delta 14=\Delta U +\Delta( Pr )\) at constant pressure \(\Delta H =\Delta U + P \Delta V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : તાપમાન વધતા પાણીની \(pH\) વધે છે. કારણ : પાણીનુ \(H^+\) અને \(OH^-\) માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.JEE Mains 2020 Hard
- તત્ત્વો P અને Q બે પ્રકારના અબાષ્પશીલ, આયનીકરણ પામતા સંયોજનો PQ અને \( PQ_{2} \) બનાવે છે. જ્યારે PQ ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 1.176 K હતું જ્યારે \( PQ_{2} \) ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 0.689 K હતું. 'A' નો \( K_{b} \) = \( 5 \, K \, kg \, mol^{-1} \). તત્ત્વો P અને Q ના મોલર દળ (\( g \, mol^{-1} \) માં) અનુક્રમે છે:JEE Mains 2026 Medium
- એસિડિક માધ્યમમાં \(MnO _{4}^{2-}\) નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો \(A\) અને \(B\) બને છે. જો \(B\) માં \(Mn\) ની ઓક્સિડેશન અવસ્થા એ \(A\) ના કરતા ઓછી હોય તો \(B\) ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( \(\mu\) ) નું મૂલ્ય \(BM\) માં ......... છે. (નછકના પૂણાંકમાં)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - એક ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496\) અને \(4560 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો આ ધાતુ હાઇડ્રોકસાઇડના \(1\) મોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા \(\mathrm{HCl}\) અને \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ના અનુક્રમે કેટલા મોલ જોઇશે ?JEE Mains 2020 Hard
- \(CCl_4\) (કાર્બન ટેટ્રાક્લોરાઈડ) માં ડાય-બ્રોમિનના \(10\% (v/v)\) દ્રાવણની મોલાલિટી \(x\) છે.તો \(x=...... \times 10^{-2}\,M\). (નજીકનો પૂર્ણાંક) [આપેલ \(Br_2\) નું મોલર દળ \(=160\,g\,mol^{-1}\) \(C\) નું પરમાણ્વિય દળ = \(12\,g\,mol^{-1}\) \(Cl\) નું પરમાણ્વિય દળ = \(35.5\,g\,mol^{-1}\) ડાય-બ્રોમિનની ઘનતા = \(3.2\,g\,mL^{-1}\) \(CCl_4\) ની ઘનતા = \(1.6\,g\,mL^{-1}\)]JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને \(Q\) સ્થાનેથી \(v\) ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ \(M\)) થી \(d\) અંતર દૂર એક વિસ્તારના \(P\) સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. \(P\) સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર \(RM\) કેટલું હોવું જોઈએ?
JEE Mains 2018 Hard - નીચેની પ્રણાલીમાં, \(\mathrm{PCl}_5(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{PCl}_3(\mathrm{~g})+\mathrm{Cl}_2(\mathrm{~g})\) સંતુલન અવસ્થાએ, અચળ \(\mathrm{T} \& \mathrm{p}\) એ ઝેનોન વાયુ ઉમેરતાં, તેની સાંદ્રતા...JEE Mains 2025 Hard
- નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 Hard
- અહી \(A=\left(\begin{array}{ccc}{[x+1]} & {[x+2]} & {[x+3]} \\ {[x]} & {[x+3]} & {[x+3]} \\ {[x]} & {[x+2]} & {[x+4]}\end{array}\right),\) કે જ્યાં \([t]\) એ મહતમ પૂર્ણાંક દર્શાવે છે . જો \(\operatorname{det}(\mathrm{A})=192\) આપેલ હોય તો \(\mathrm{x}\) ની કિમંતો . . . . અંતરાલમાં આવેલ છે.JEE Mains 2021 Hard
- વિધેય \(f(x)=(3 x-7) x^{2 / 3}, x \in R,\) એ \(x\) કઈ કિમતો માટે હમેંશા વધતું વિધેય થાય ?JEE Mains 2020 Hard
- શ્રેણી \(4,9,14,19, \ldots \ldots\), ના \(25^{\text {th }}\) પદ સુધીના અને \(3,6,9,12\), ના \(37^{\text {th }}\) પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard