JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયાનો સ્વભાવ ધરાવતી નથી :-
- A \(Ar _{( g )}+ e ^{-} \rightarrow Ar _{( g )}^{-}\)
- B \(H _{( g )}+ e ^{-} \rightarrow H _{( g )}^{-}\)
- C \(Na _{( g )} \rightarrow Na _{( g )}^{+}+ e ^{-}\)
- D \(O _{( g )}^{-}+ e ^{-} \rightarrow O _{( g )}^{2-}\)
Answer & Solution
Correct Answer
(B) \(H _{( g )}+ e ^{-} \rightarrow H _{( g )}^{-}\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{( g )}+ e ^{-} \rightarrow H ^{-} \quad\) is exothermic rest of all endothermic process.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રબળ વિધુત વિભાજ્ય માટે, મોલર વાહકતા વિરુધ (સાંદ્રતા )\(1/2\) નો આલેખ ઋણ ઢાળ સાથે સીધી રેખા મળે છે. ઢાળ માટે સાચો એકમ _______ છે.JEE Mains 2024 Medium
- A \(\rightarrow\) નીપજો (પ્રથમ ક્રમની પ્રક્રિયા).
એક પ્રક્રિયા માટે સમાન પ્રાયોગિક પરિસ્થિતિઓમાં ત્રણ પ્રયોગ સમૂહો કરવામાં આવ્યા હતા.
પ્રયોગ \(1 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL
પ્રયોગ \(2 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 200 mL
પ્રયોગ \(3 \Rightarrow\) પ્રક્રિયક A ના 10 M દ્રાવણના 100 mL + 100 mL \(H _2 O\) ઉમેરવામાં આવ્યું.
પ્રક્રિયા વેગનો સાચો ફેરફાર છે:JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- પ્રથમ આયનીકરણ ઉર્જા નો સાયો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
- \(3.6\) મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Medium
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- આપલે વર્તુળમાટે ઉપરોક્ત વિધાનમાંથી સત્ય વિધાન મેળવો. \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) ; \(x^{2}+y^{2}-22 x-10 y+137=0\)JEE Mains 2021 Medium
- \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ \(37.68 \times 10^{-4}\,T\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ \(..........\;A\) છે. [ધારો કે આંટાની સંખ્યા \(100\) છે અને \(\pi=3.14\) ]JEE Mains 2022 Easy
- અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?JEE Mains 2020 Hard
- \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે.JEE Mains 2024 Hard
-

ઉપર દર્શાવેલ પરિપથ માટે, સમકક્ષ GATE છે :JEE Mains 2025 Easy - બે એકસમાન સંઘારકોને(કેપેસીટર) પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. આ બે કિસ્સાઓમાં સમતુલ્ય સંઘારક્તાઓનો(કેપેસીટન્સ) ગુણોત્તર .......... હશે.JEE Mains 2021 Medium