JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
નીચે આપેલ રિડક્શન પ્રક્રમોને ધ્યાનમાં લો.
\(Al ^{3+}+3 e ^{-} \longrightarrow Al ( s ), E ^o=-1.66 V\)
\(Fe ^{3+}+ e ^{-} \longrightarrow Fe ^{2+} E ^{ o }=+0.77 V\)
\(Co ^{3+}+ e ^{-} \longrightarrow Co ^{2+} E ^{ o }=+1.81 V\)
\(Cr ^{3+}+3 e ^{-} \longrightarrow Cr ( s ), E ^{\circ}=-0.74 V\)
રિડક્શનકર્તા તરીકે વર્તવાનું વલણ ક્રમમાં ઘટે છે તે :
- A \(Al > Cr > Fe^{2+} > Co^{2+}\)
- B \(Al > Fe^{2+} > Cr > Co^{2+}\)
- C \(Al > Cr > Co^{2+} > Fe^{2+}\)
- D \(Cr > Fe^{2+} > Al > Co^{2+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Al > Cr > Fe^{2+} > Co^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
રિડક્શન ક્ષમતા \(\propto \frac{1}{\text { રિડક્શન પોટેન્શિયલ }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - નીચેનામાંથી કેન્દ્રાનુરાગીઓની કુલ સંખ્યા _______ છે.
\(\mathrm{NH}_3, \mathrm{PhSH},\left(\mathrm{H}_3 \mathrm{C}\right)_2 \mathrm{~S}, \mathrm{H}_2 \mathrm{C}=\mathrm{CH}_2, \stackrel{\ominus}{\mathrm{O}} \mathrm{H}, \mathrm{H}_3 \mathrm{O}^{\oplus},\left(\mathrm{CH}_3\right)_2 \mathrm{CO},\)
JEE Mains 2025 Medium - \(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.JEE Mains 2019 Medium
- \(5800 \mathring A\) તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે તરંગ સંખ્યા \(x \times 10 \mathrm{~cm}^{-1}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઘાત્વિક પ્રકૃત્તિના સંદર્ભમાં \(K > Mg > Al > B\) એ સાચો ક્રમ છે.
વિધાન II : કોઈપણ તત્ત્વ માટેની આયનીક ત્રિજ્યા કરતા પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CH}_3-\mathrm{O}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયા અનુભવશે, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
વિધાન II :
ખૂબ સરળતાથી \(S_N 2\) પ્રક્રિયા અનુભવશે નહીં, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલા ટ્રાઇપેપ્ટાઇડ માં રહેલા એમિનો એસિડ નો સાચો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - એક શ્રેણી \(LCR\) પરિપથ \(\omega_{0}=10^{5} \,rad / s\) જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ \(120\, V\) વોલ્ટનાં ઉદગમમાંથી \(16\, W\) પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ \('R'\) નું મૂલ્ય ...... \(\Omega\) છે.JEE Mains 2021 Medium
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - \(0.10 \mathrm{M}\) \(\mathrm{Mg}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણમાંથી જે \(pH\) પર \(\mathrm{Mg}(\mathrm{OH})_2\left[\mathrm{~K}_{\mathrm{sp}}=1 \times 10^{-11}\right]\) ના અવક્ષેપન ની શરૂઆત થાય છે તે _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ e ^{( a -1) x}+2 \cos b x+( c -2) e ^{-x}}{x \cos x-\log _{ e }(1+x)}=2\) હોય, તો \(a ^2+ b ^2+ c ^2=\) ___ .JEE Mains 2026 Hard