JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?
- A \(K_2Cr_2O_7\) કરતા \(Na_2Cr_2O_7\) ઓછો દ્રાવ્ય છે
- B \(Na_2Cr_2O_7\) એ કદમાપક પૃથ્થકરણમાં પ્રાથમિક માપદંડ છે
- C \(CrO_4^{2-}\) સમચતુષ્કલકીય આકારનો છે
- D \(CrO_7^{2-}\) માં \(Cr- O- Cr\) બંધ હોય છે.
Answer & Solution
Correct Answer
(A) \(K_2Cr_2O_7\) કરતા \(Na_2Cr_2O_7\) ઓછો દ્રાવ્ય છે
Step-by-step Solution
Detailed explanation
\(Na_2Cr_2O_7\) is used as primary standard in volumetry Hydration energy of \(Na^+\) is greater then \(K^+\). Because of smaller size of \(Na^+\) , \(Na_2Cr_2O_7\) is more soluble than \(K_2Cr_2O_7\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા \(\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) અને \(\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2\) સંકીર્ણો ના દરેક ના એક \(mole\) માં વધુ પ્રમાણમાં \(AgNO _3\) ઉમેરતાં અવક્ષેપિત થતા \(AgCl\) ની કુલ સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(Image-I\) ને \(Zn \cdot Hg / HCl\) નો ઉપયોગ કરીનો \(Image-II\) માં સરળતા થી રિડકશન કરી શકાય છે. કારણ \(R :\) \(Zn - Hg / Hcl\) નો ઉપયોગ કાર્બોનિલ સમૂહનો \(- CH _2\) - સમૂહ માં રિડકશન કરવામાં થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - \(NaCl\) દ્રાવણની લેટિસ એન્થાલ્પી અને એન્થાલ્પી અનુક્રમે \(788\, kJ mol ^{-1}\) અને \(4\, kJ\, mol ^{-1}\).\(NaCl\)ની જલીયકરણ એન્થાલ્પી.......\(\, kJ\, mol ^{-1}\)JEE Mains 2020 Medium
- સૌથી નબળો \(\mathrm{E}-\mathrm{E}\) બંધ ધરાવતા સમૂહ 15 ના બિનધાતુ તત્વ ' E ' ની મહત્તમ સહસંયોજકતા _______ છે.JEE Mains 2025 Easy
- NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 Medium
- પાણી ઉપરની વરાળમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું આંશિક દબાણ \(20\, kPa\) હોય છે . પાણીમાં ઓક્સિજનની મોલર દ્રાવ્યતા ............ \(-\times 10^{-5}\, mol\, dm ^{-3}\) [આપેલ છે: \(O _{2}\) માટે હેન્રી અચળાંકનો નિયમ \(= K _{ H }=8.0 \times 10^{4} kPa\) , ઓગળેલા ઓક્સિજન સાથે પાણીની ઘનતા \(=1.0\, kg\, dm ^{-3}\) ]JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?JEE Mains 2021 Medium
- નિર્બળ એસિડ \((HA)\) માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા \(pH\, = 6\) ધરાવતું બફર મળે છે. જો \(HA\) નો આયનીકરણ અચળાંક \(10^{-5}\) હોય તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો.JEE Mains 2017 Medium
- તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))JEE Mains 2014 Medium
- વિધાર્થીના પાંચ પરીક્ષાના માર્કસ આ મુજબ છે : \(45, 54, 41, 57, 43\). જો તેની છઠ્ઠી પરીક્ષાના માર્ક ખબર નથી જો છ પરીક્ષાના માર્કસનો મધ્યક \(48\) હોય તો છ પરીક્ષાના માર્કસનું પ્રમાણિત વિચલન મેળવો.JEE Mains 2019 Hard
- જ્યાં સુધી છ ના આવે ત્યા સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . અહી \(X\) એ કેટલી વાર સિક્કા ને ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે , તો શરતી સંભાવના \(\mathrm{P}(\mathrm{X} \geq 5 \mid \mathrm{X}>2)\) મેળવો.JEE Mains 2021 Hard
- સાચાં વિધાનોને ઓળખો :
A. કેપેસીટરોના શ્રેણી સંયોજનનું અસરકારક કેપૈસીટન્સ હંમેશા કેપેસીટરના ન્યૂનતમ મૂલ્ય કરતાં પણ ઓછું હોય છે.
B. કેપેસીટરની ભારિત પ્લેટો વચ્ચે ડાયઈલેક્ટ્રીક માધ્યમ રાખવામાં આવે ત્યારે ભારોનું ડાયઈલેક્ટ્રીકના અવાહક ગુણધર્મને લીધે સ્થાનાંતર થઈ શકતું નથી.
C. કેપેસીટરની પ્લેટોનું ક્ષેત્રફળ વધારવું અથવા ડાયઈલેક્ટ્રીક ની જાડાઈ ઘટાડવી એ કેપેસીટન્સ વધારવા માટેની વૈકલ્પિક પધ્ધતિ છે.
D. બિંદુભાર માટે, ભારના સ્થાને કેન્દ્રિત થયેલ સમકેન્દ્રીય ગોળીય કવચ સમસ્થિતિમાન પૃષ્ઠો છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium