enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?
- A આપેલ પૈકી એક પણ નહીં
- B \(T _{1 / 2}= T _{1 / 2}^{(1)}+ T _{1 / 2}^{(2)}\)
- C \(T _{1 / 2}=\frac{ T _{1 / 2}^{(1)} T _{1 / 2}^{(2)}}{ T _{1 / 2}^{(1)}+ T _{1 / 2}^{(2)}}\)
- D \(T _{1 / 2}=\frac{ T _{1 / 2}^{(1)}+ T _{1 / 2}^{(2)}}{ T _{1 / 2}^{(1)}- T _{1 / 2}^{(2)}}\)
Answer & Solution
Correct Answer
(C) \(T _{1 / 2}=\frac{ T _{1 / 2}^{(1)} T _{1 / 2}^{(2)}}{ T _{1 / 2}^{(1)}+ T _{1 / 2}^{(2)}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda_{ eq }=\lambda_{1}+\lambda_{2}\) \(\frac{1}{ T _{1 / 2}}=\frac{1}{ T _{1 / 2}^{(1)}}+\frac{1}{ T _{1 / 2}^{(2)}}\) \(T _{1 / 2}=\frac{ T _{1 / 2}^{(1)} T _{1 / 2}^{(2)}}{ T _{1 / 2}^{(1)}+ T _{1 / 2}^{(2)}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો)JEE Mains 2026 Easy
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ \(34\, m/s\) ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા \(f_1\) જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને \(17\, m/s\) જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ \(f_2\) છે. જો ધ્વનિની ઝડપ \(340\, m/s\) હોય તો ગુણોત્તર \(\frac{f_1}{f_2}\) કેટલો થશે?JEE Mains 2019 Hard
- \('a'\) કંપવિસ્તાર અને \(‘T'\) આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર \(\frac{\sqrt{ x } a }{2}\) છે જ્યાં \(x\) નું મૂલ્ય ...... છે.JEE Mains 2021 Medium
- જો \(M_0\) એ આઇસોટોપ \({ }_5^{12} B\) નું દળ હોય, \(M_p\) અને \(M_n\) પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય, તો આઇસોટોપની ન્યુક્લિયર બંધન ઊર્જા _______ છે.JEE Mains 2024 Hard
- \(1 \,\Omega\) તારની લંબાઈ \(1\, m\) છે. તેની લંબાઈ \(25\, \%\) વધે ત્યાં સુધી તેને તાણવામાં (ખેંચવામાં) આવે છે. નજીકતમ પૂર્ણાકમાં અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .....\(\%\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+\tan ^2(2)}-1}{\tan (2)}\right)-\cot ^{-1}\) \(\left(\frac{\sqrt{1+\tan ^2\left(\frac{1}{2}\right)}+1}{\tan \left(\frac{1}{2}\right)}\right)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- \(900 \mathrm{~g}\) દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી \(1 \mathrm{~m}\) ત્રિજ્યા ધરાવતા ઊર્ધ્વ (શિરાલંબ) વર્તુળ ઉપર \(10\) \(rpm\)થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ _______ થશે. (if \(\pi^2=9.8\) અને \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) છે.)JEE Mains 2024 Hard
- સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) કોણીય વેગમાન \((I)\) \(\left[ ML ^2 T ^{-2}\right]\) \((B)\) ટોર્ક \((II)\) \(\left[ ML ^{-2} T ^{-2}\right]\) \((C)\) તણાવ \((III)\) \(\left[ ML ^2 T ^{-1}\right]\) \((D)\) દબાણ પ્રચલન \((IV)\) \(\left[ ML ^{-1} T ^{-2}\right]\) JEE Mains 2023 Medium - એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- એક વિદ્યુત ડાયપોલને ધન વિદ્યુતભાર ઘનતા \(\sigma_{\mathrm{o}}\) ધરાવતા અનંત સમતલ પાટિયાથી 2 cm અંતરે મૂકવામાં આવે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2025 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા \(30\,cm\) અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક \(1.75\) છે. બંને લેન્સને એકબીજાથી \(40\,cm\) દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ \(x=............\,cm\) અંતરે રચાશે
JEE Mains 2023 Hard