JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.

- A \(C < D < B < A\)
- B \(A < B < C < D\)
- C \(A < B < D < C\)
- D \(D < C < B < A\)
Answer & Solution
Correct Answer
(A) \(C < D < B < A\)
Step-by-step Solution
Detailed explanation
\(Image\) Stability of conjugate base \(\alpha\) acidic strength \(\mathrm{C}<\mathrm{D}<\mathrm{B}<\mathrm{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટકના નિયમ મુજબ, તત્ત્વોને તેમના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા.
વિધાન (II) : મેયરે અમુક તત્ત્વોના ભૌતિક ગુણધર્મોને તેમના સંબંધિત પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખિત કરતાં આવર્તક રીતે પુનરાવર્તિત થતી ભાતનું અવલોકન કર્યું.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(C _{12} H _{22} O _{11}+ H _{2} O \stackrel{\text { Enzyme A }}{\longrightarrow} C _{6} H _{12} O _{6}+ C _{6} H _{12} O _{6}\) સુક્રોઝ \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) \(\quad\) ગ્લુકોઝ \(\quad\) ફ્રુક્ટોઝ \(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Enzyme B }}{\longrightarrow} 2 C _{2} H _{5} OH +2 CO _{2}\) ગ્લુકોઝ ઉપરની પ્રકિયા માં ઉત્સેચક \(A\) અને ઉત્સેચક \(B\) અનુક્રમે શું હશેJEE Mains 2021 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (સંયોજન) સૂચિ-II (પરીક્ષણ) A. સાયક્લોહેક્ઝેનોલ I. હિન્સબર્ગ પ્રક્રિયક કસોટી B. સાયક્લોહેક્ઝેનેમાઇન II. ફ્થેલીન રંગક કસોટી C. સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ III. લુકાસ કસોટી D. ફિનોલ IV. ટોલેન્સ કસોટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?JEE Mains 2014 Easy
- એલ્યુમિનિયમ સામાન્ય રીતે તેની \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. આથી વિપરીત થેલિયમ તેની \(+1\) અને \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે આ નું કારણ શોધો.JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?JEE Mains 2013 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
JEE Mains 2014 Hard - \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે?JEE Mains 2016 Hard
- \(L\) બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને \(L (L > > l)\) તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(O\) આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ \(.........\) થશે.
JEE Mains 2022 Hard - ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium