JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
હાઈડ્રોજન પરમાણુ માટે, સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક/કક્ષકો છે :
(A) 4 s
(B) \(3 \mathrm{p}_x\)
(C) \(3 \mathrm{~d}_{x^2-y^2}\)
(D) \(3 \mathrm{~d}_{z^2}\)
(E) \(4 \mathrm{p}_z\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (B), (C) અને (D) ફક્ત
- B (A) અને (E) ફક્ત
- C (A) ફક્ત
- D (B) ફક્ત
Answer & Solution
Correct Answer
(A) (B), (C) અને (D) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
હાઈડ્રોજન પરમાણુ અને એક-ઇલેક્ટ્રોન સ્પીસીઝ માટે, કક્ષકોની ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય દ્વારા નક્કી થાય છે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેટલું ઊંચું, કક્ષકની ઊર્જા તેટલી ઊંચી હશે. \(\therefore (B),(C)\) અને (D) સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષકો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયા સમૂહમાં તમામ આયનો અપ્રમાણસર પ્રક્રિયા દર્શાવે છે?JEE Mains 2021 Medium
- LIST-I ને LIST-II સાથે મેળવો
LIST-I
(સંકિર્ણ/ સ્પીસીસ)LIST-II
(આકાર, ચુંબકીય ચાકમાત્રા)A. [Ni(CO)4] I. ચતુષ્ફલકીય, 2.8 BM B. [Ni(CN)4]2- II. સમચોરસ સમતલીય, 0 BM C. [NiCl4]2- III. ચતુષ્ફલકીય, 0 BM D. [MnBr4]2- IV. ચતુષ્ફલકીય, 5.9 BM
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?JEE Mains 2017 Easy
- સમચોરસ પિરામીડલ બંધારણ ધરાવતા નીચે આપેલામાંથી આંતરહેલોજનોની સંખ્યા શોઘો. \(ClF _{3}, IF _{7}, BrF _{5^{2}}, BrF _{3}, I _{2} Cl _{6^{\prime}} IF _{5}, ClF , ClF _{5}\)JEE Mains 2022 Medium
- એક સંયોજનને ગરમ મંદ \(H _{2} SO _{4}\), સાથે પ્રક્રિયા કરતાં, વાયુ \(x\) ઉત્પન્ન થાય છે કે જે મંદ \(H _{2} SO _{4}\) વડે એસિડિક કરેલ \(K _{2} Cr _{2} O _{7}\) પત્રને લીલું કરી સંયોજન \(Y\) માં ફેરવે છે. તો \(X\) અને \(Y\) અનુક્રમે શોધોJEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(\frac{x-1}{1}=\frac{y-2}{2}=\frac{z+3}{1}\) અને \(\frac{x-a}{2}=\frac{y+2}{3}=\frac{z-3}{1}\) પરસ્પર \(P\) બિંદુઓ છદે, તો બિંદુ \(P\) નું સમતલ \(z=a\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- વક્ર \(y\, = tan\, x\), \(0 \leq x \leq \frac{\pi }{2}\) અને તેના \(x\, = \frac{\pi}{4}\) આગળના સ્પર્શક દ્વારા \(x-\)અક્ષની ઉપર ના ભાગ માં આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2014 Hard
- યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં \(800\) અને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી \(7\,m\) અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર \(0.35\,mm\) હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે \((mm)\) માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?JEE Mains 2023 Medium
- ટ્રેન A બે સમાંતર રેલવે ટ્રેક પર ઉત્તર દિશામાં \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે અને ટ્રેન B દક્ષિણ દિશામાં \(108 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેન \(A\) ની સાપેક્ષમાં ટ્રેન \(B\) નો વેગ અને ટ્રેન \(B\) ની સાપેક્ષમાં જમીનનો વેગ _______ ( \(\mathrm{ms}^{-1}\) માં) છે.JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium