JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
ફોટોઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(\left( \lambda \right)\) એ આપાત પ્રકાશની આવ્રુતિ \((v)\) સાથે કઈ રીતે ચાલે છે ? [\(v_0\) એ દેહલિજ આવ્રુતિ છે ]:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\lambda \propto \frac{1}{{{{\left( {v - {v_0}} \right)}^{\frac{1}{2}}}}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\lambda = \frac{h}{{mv}}\)
According to Einstein's theory of photoelectric effect:
\(hv = h{v_0} + KE\)
\(hv = h{v_0} + \frac{1}{2}m{v^2}\)
\(2h(v - {v_0}) = m{v^2}\)
\(\frac{{2h(v - {v_0})}}{m} = {v^2}\)
\(v \propto {(v - {v_0})^{\frac{1}{2}}}\)
\(\lambda \propto \frac{h}{{m{{(v - {v_0})}^{\frac{1}{2}}}}}\)
\(\lambda \propto \frac{1}{{{{(v - {v_0})}^{\frac{1}{2}}}}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 મધ્યમ
- \(100\, mL\) \(0.1\, M\) \(CoCl_3.6H_2O\) ના દ્રાવણની વધુ પ્રમાણમાં લીધેલા \(AgNO_3\) સાથે પ્રકિયા કરતા \(1.2 \times 10^{22}\) આયનોનું અવક્ષેપન થાય છે. તો તે સંકીર્ણ ક્યો હશે?JEE Mains 2017 અઘરું
- \(700\, {~K}\) પર \({CaCO}_{3}\)ના વિયોજન માટે પ્રથમ ક્રમનો દર અચળાંક \(6.36 \times 10^{-3}\, {~s}^{-1}\) અને સક્રિયકરણ ઊર્જા \(209\, {~kJ} \,{~mol}^{-1}\) છે. તેનો \(500\, {~K}\) પર દર અચળાંક (\({s}^{-1}\) માં) \({x} \times 10^{-6}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આપેલ છે :\({R}=8.31\, {~J} \,{~K}^{-1} \,{~mol}^{-1} ; \log 6.36 \times 10^{-3}=-2.19\) \(\left.10^{-4.79}=1.62 \times 10^{-5}\right]\)JEE Mains 2021 મધ્યમ
- ત્રણ સંકીર્ણો (\([CoCl(NH_3)_5]^{2+}\, (I)\), \([Co(NH_3)_5H_2O]^{3+}\, (II)\) અને \([Co(NH_3)_6]^{3+}\, (III)\) એ દશ્યમાન વિસ્તારમાં પ્રકાશનું શોષણ કરે છે. તેઓ દ્વારા શોષણ પામેલા પ્રકાશની તરંગલંબાઇનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 અઘરું
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ આપેલ ચુંબકીય ક્ષેત્ર માં મહત્તમ આકર્ષણ પ્રદર્શિત (દર્શાવવુ) કરશે ?JEE Mains 2023 મધ્યમ
- જે સંયોજનો ધન ફેહલિંગ કસોટી આપે છે, તે _______ છે.
(A)
(B)
(C) \(\mathrm{HOCH}_2-\mathrm{CO}-(\mathrm{CHOH})_3-\mathrm{CH}_2-\mathrm{OH}\)
(D)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 સરળ
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા \(9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}\) અને જડત્વની ચાકમાત્રા \(5 \times 10^{-6} \,{kgm}^{2}\) છે. જો તે \(5\; sec\) માં \(10\) દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય \(....\,mT\) થશે. [\(\pi^{2}=9.85\) ]JEE Mains 2021 મધ્યમ
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 મધ્યમ
- વાયુરૂપ \(Na\) પરમાણુઓની આયનીકરણ ઊર્જા \(495.5\, kJ\, mol^{-1}\) છે. તો સોડિયમ પરમાણુની આયનીકરણ કરતા પ્રકાશની સૌથી ઓછી શક્ય આવૃતિ જણાવો . \((h\, = 6.626 \times 10^{-34}\, Js, N_A\, = 6.022 \times 10^{23}\, mol^{-1} )\)JEE Mains 2014 અઘરું
- \(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.JEE Mains 2019 અઘરું
- \(4.0\, u\) દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર \(30\, m/s\) નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર \(\frac{x}{3 R}\) \((R=\) વાયુ નિયતાંક) છે, \(x\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2021 અઘરું