JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ _______ પર આધારિત હોય છે.
- A ન તો સંયોજનની પ્રકૃતિ પર કે ન તો તેમાં હાજર અશુદ્ધિ પર.
- B માત્ર સંયોજનની પ્રકૃતિ પર.
- C સંયોજનની પ્રકૃતિ અને અશુદ્ધિની હાજરી પર.
- D માત્ર અશુદ્ધિની હાજરી પર.
Answer & Solution
Correct Answer
(C) સંયોજનની પ્રકૃતિ અને અશુદ્ધિની હાજરી પર.
Step-by-step Solution
Detailed explanation
કાર્બનિક સંયોજનોને તેમની પ્રકૃતિ અને તેમાં રહેલી અશુદ્ધિ પર આધારિત શુદ્ધ કરવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 Medium
- \(20.0 \,mL\) દ્રાવણ જેમાં \(0.2 \,g\) અશુદ્ધ \(H _{2} O _{2}\) એસિડિક દ્રાવણમાં \(0.316 \,g\) \(KMnO _{4}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે.\(H _{2} O _{2}\) \((\%\) માં\()\)ની શુદ્ધતા........ (\(H _{2} O _{2}\)નું આણ્વિય દળ \(=34\) \(;\) \(KMnO _{4}\)નું આણ્વિય દળ \(=158\))JEE Mains 2020 Hard
- \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ \((-)\,......\Delta_0\) થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે. \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((iii)\) \(\left[ NiCl _{4}\right]^{2-}\) \((iv)\) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)JEE Mains 2021 Hard
- પરમાણુ ક્રમાંક 9 ધરાવતા તત્વ માટે સાચા વિધાનો છે
A. 5 ઇલેક્ટ્રોન હોઈ શકે છે જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=+\frac{1}{2}\) અને 4 ઇલેક્ટ્રોન જેના માટે \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\)
B. \(p_z\) કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે
C. છેલ્લો ઇલેક્ટ્રોન \(\mathrm{n}=2\) અને \(l=1\) કક્ષકમાં જાય છે
4. બધી પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો 1 છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - કઈ પ્રક્રિયામાં પ્રતિ ગ્રામ પ્રક્રિયક દીઠ \(O_2\,(g)\) નો સૌથી ઓછો જથ્થો વપરાય છે ? (પરમાણ્વિય દળ : \(Fe = 56,\,\,O = 16,\,\,Mg = 24,\,\,P = 31,\,\,C = 12,\,\,H = 1\) )JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(20\%\) એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના \(5\,g\) ને \(500\,mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન \(.....\times 10^{–3}\;{ }^{\circ}C\) છે.(નજીકનાં પૂર્ણાંકમાં) \(C,H\) અને \(O\) નું પરમાણ્યિ દળ અનુક્રમે \(12,1\) અને \(16\,a.m.u.\) છે. [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે \(1.86\,K\,kg\,mol^{-1}\) અને \(1\,g\,cm\) છે.]JEE Mains 2023 Medium
- વક્ર \(x^{2}=4 b(y+b), b \in R,\) નું વિકલ સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\left(1+2 x-3 x^3\right)\left(\frac{3}{2} x^2-\frac{1}{3 x}\right)^9\) નાં વિસ્તરણમાં અચળ પદ જો \(\mathrm{p}\) હોય, તો \(108 \mathrm{p} =\) ..........JEE Mains 2024 Hard
- જો \(\left({ }^{40} C _{0}\right)+\left({ }^{41} C _{1}\right)+\left({ }^{42} C _{2}\right)+\ldots+\left({ }^{\infty} C _{20}\right)=\frac{ m }{ n }{ }^{60} C _{20}, m\) અને \(n\) પરસ્પર અવિભાજય હોય,તો \(m+n=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
JEE Mains 2020 Medium - જો પ્રદેશ \(S=\left\{(x, y): 2 y-y^2 \leq x^2 \leq 2 y, x \geq y\right\}\)નું ક્ષેત્રફળ બરાબર \(\frac{ n +2}{ n +1}-\frac{\pi}{ n -1}\) હોય,તો પૂર્ણાક સંખ્યા \(n=...........\).JEE Mains 2023 Hard