JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.
- A રિડક્શનકર્તા
- B ઉદ્દીપક
- C જળવિભાજન કર્તા
- D ઑક્સિડેશનકર્તા
Answer & Solution
Correct Answer
(B) ઉદ્દીપક
Step-by-step Solution
Detailed explanation
જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ નાઇટ્રોજનના આંકલન માટે થાય છે જ્યાં \(\mathrm{CuSO}_4\) ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 Hard
- નીચેનામાંથી પ્રકાશ અક્રિયાશીલ સંયોજન જણાવો.JEE Mains 2015 Hard
- પ્રક્રિયામાં બનતો \(B\) ઓળખો. \(\begin{array}{l} Cl -\left( CH _2\right)_4- Cl \xrightarrow{\text { excess } NH _3} A \xrightarrow{ NaOH } \\ B + H _2 O + NaCl\end{array}\)JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) કહેવામાં આવે છે : વિધાન \((A)\) : \(\mathrm{C}_6 \mathrm{H}_5 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા \(\mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{Br}\) ની \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયા કરતાં વધુ સરળતાથી થાય છે. કારણ \((R)\) : ટ્રાઇગોનલ બાયપિરામિડલ સંક્રાંતિ અવસ્થામાં વિકસિત આંશિક રીતે બંધિત અસંમિત p-કક્ષક ફિનાઇલ રિંગ સાથેના સંયોગ્મન દ્વારા સ્થિર થાય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું \(MnO _{4}^{-}\) દ્વારા ઓક્સીડેશન થવાથી \("A"\) મળે છે. તો \("A"\) માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(sin\,10^o\) \(sin\,30^o\) \(sin\,50^o\) \(sin\,70^o\) ની કિમત ....... થાય.JEE Mains 2019 Hard
- બરફનો એક ઘન આંશિક રીતે પાણીમાં અને આંશિક રીતે કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબેલા બરફના કદનો કેરોસીન તેલમાં ડૂબેલા કદ સાથેનો ગુણોત્તર _______ છે. (કેરોસીન તેલની વિશિષ્ટ ઘનતા \(=0.8\), બરફની વિશિષ્ટ ઘનતા \(=0.9\) )
JEE Mains 2024 Hard - જેનું એક શિરોબિંદુ \((0,0)\) આગળ હોય તથા અન્ય બે શિરોબિંદુુ વક્ર \(y=-2 x^2+54\) પર બિંદુઓ \((x, y)\) અને \((-x, y)\) આગળ હોય, જ્યાં \(y>0\), તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Hard
- અનંત શ્રેણી\(1+\frac{5}{6}+\frac{12}{6^{2}}+\frac{22}{6^{3}}+\frac{35}{6^{4}}+\frac{51}{6^{5}}+\frac{70}{6^{6}}+\ldots .\)નો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતી નીપજ \('B'\) માં બોરોન આજુબાજુ ભૂમિતિ શોધો. \(BF _{3}+ NaH \stackrel{450 K }{\longrightarrow} A + NaF\) \(A + NMe _{3} \rightarrow B\)JEE Mains 2022 Medium
- આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો અસ્તિત્વ ધરાવના નથી ?JEE Mains 2021 Easy