JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
લેસાઇનની કસોટી _______ ના શોધ માટે વપરાય છે.
- A નાઇટ્રોજન અને સલ્ફર ફક્ત
- B નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ ફક્ત
- C ફોસ્ફરસ અને હેલોજન ફક્ત
- D નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન
Answer & Solution
Correct Answer
(D) નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજન
Step-by-step Solution
Detailed explanation
લેસાઇનની કસોટી બધા તત્વો \(\mathrm{N}, \mathrm{S}, \mathrm{P}, \mathrm{X}\) ના શોધ માટે વપરાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ગ્લાયસીન, લ્યુસીન, એસ્પાર્ટીક એસિડ અને હિસ્ટાડાઇન દરેકના એક પરમાણુની પ્રક્રિયાઓ દ્વારા સાંશ્લેષિત પેપ્ટાઇડમાં \(.....\) પેપ્ટાઇડ બંધન હશે.JEE Mains 2021 Hard
- હેક્સ-1,3-ડાઈઈન-5-આઈનમાં સિગ્મા \((\sigma)\) અને પાઈ \((\pi)\) બંધનો સરવાળો _______ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. \(n = 3, l = 2, m = +1\)
B. \(n = 4, l = 0, m = 0\)
C. \(n = 6, l = 1, m = 0\)
D. \(n = 5, l = 1, m = +1\)
E. \(n = 2, l = 1, m = +1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.
JEE Mains 2019 Hard - \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- ધારો કે બિંદુઓ \((-1,2,1)\) માંથી પસાર થતી અને રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}\) ને સમાંતર રેખા, રેખા \(\frac{x+2}{3}=\frac{y-3}{2}=\frac{z-4}{1}\) ને બિંદુ \(P\) માં છેદે છે. તો બિંદુ \(Q(4,-5,1)\) થી \(P\) નું અંતર ___ છે.JEE Mains 2025 Medium
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
- ઉપવલય \(\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{9} = 1\) ની નાભિઓ માંથી પસાર થતું અને \((0,3) \) કેન્દ્ર ધરાવતું વર્તૂળનું સમીકરણ મેળવો.JEE Mains 2013 Medium
- \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 Easy
- \(0.2\, M\, NaOH\) ના દ્રાવણમાં \(Al(OH)_3\), ની દ્રાવ્યતા શુ થશે ? \(Al(OH)_3\) નો દ્રાવ્યતા ગુણાકાર \(= 2.4 \times 10^{-24}\)JEE Mains 2019 Hard
- પ્રોટીનનું બંધારણ જે તાપમાનથી પ્રભાવિત થતું નથી તે,JEE Mains 2022 Easy