JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના આપેલા સંયોજનોની આલ્કાઈલ હેલાઈડ સાથેની સીધી પ્રક્રિયા માટેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?

- A \((b) < (a) < (c) < (d)\)
- B \((a) < (b) < (c) < (d)\)
- C \((b) < (a) < (d) < (c)\)
- D \((a) < (c) < (d) < (b)\)
Answer & Solution
Correct Answer
(A) \((b) < (a) < (c) < (d)\)
Step-by-step Solution
Detailed explanation
Lone pair over nitrogen will act as the reacting centre. So, more nucleophilic nitrogen will be more reactive towards alkyl halide.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા \((273\,K)\) પ્રક્રિયા કરતા અને ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન \((298\,K)\), સુધી વધારતા શું આપે છે ?JEE Mains 2022 Medium
- જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને \(0.15\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે \(0.2397 \,{~g}\) \(AgBr\) પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આણ્વિય દળ : સિલ્વર \(=108\), બ્રોમિન \(=80]\)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) Al3+ < Mg2+ < Na+ < F- (I) આયનીકરણ એન્થાલ્પી (B) B < C < O < N (II) ધાત્વિય ગુણધર્મ (C) B < Al < Mg < K (III) વિદ્યુતઋણતા (D) Si < P < S < Cl (IV) આયનીય ત્રિજ્યા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard - \(298\, K\) અને \(1\, atm\) પર, \(224\, mL\, SO _{2(g)}\) ને \(100\, mL\, 0.1\, M\, NaOH\) નાં દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો અબાષ્પશીલ દ્રાવ્ય ને \(36\, g\) પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનાં બાષ્પદબાણમાં થતો ઘટાડો (lowering),(ધારી લો કે દ્રાવણ મંદ છે.) \(\left( P _{\left( H _{2} O \right)}^{\circ}=24\, mm \right.\) of \(\left. Hg \right) x \times 10^{-2} \,mm\) of \(Hg\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(1M\) બેન્ઝોઈક એસિડ (\(pKa\) = \(4.20\)) અને \(1M\) સોડિયમ બેન્ઝોએટ ધરાવતા એક જલીય દ્રાવણની pH \(4.5\) છે. આ બફર દ્રાવણના \(300\) \(mL\) માં બેન્ઝોઈક એસિડ દ્રાવણનું કદ _______ \(\mathrm{mL}\) છે. (આપેલ : \(\log 2=0.3\) )JEE Mains 2024 Hard
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- જો \(\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}\) ના વિસ્તરણમાં \({x^3}\) અને \({x^4}\) બંનેના સહગુણકો શૂન્ય હોય, તો \( (a,b) =\) ___________.JEE Mains 2014 Hard
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 Medium - \(\mathrm{Ni}, \mathrm{Zn}, \mathrm{Mn}\) અને Cu માંથી બનતા \(\mathrm{M}^{\mathrm{n+-}}\) આયનનું ચક્રણ-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જેની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તે ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
અહીં n એ નીચે આપેલા પ્રતિચુંબકીય સંકીર્ણોની સંખ્યા બરાબર છે:
\(\mathrm{K}_2\left[\mathrm{NiCl}_4\right],\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_2\),
\(\mathrm{K}_3\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right] \text { and }\left[\mathrm{Cu}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{I}\right]\)JEE Mains 2025 Medium - એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે \(n\) દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?JEE Mains 2022 Medium