JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '\(A\)' અને '\(B\)' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'\(A\)' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'\(B\)' ધરાવે છે તે \(......\)
- A નીચી \(R_f\),નિર્બળ અધિશોષણ
- B ઊંચી \(R _{ f }\),પ્રબળ અધિશોષણ
- C ઊંચી \(R_f\),નિર્બળ અધિશોષણ
- D નીચી \(R _{ f }\),પ્રબળ અધિશોષણ
Answer & Solution
Correct Answer
(D) નીચી \(R _{ f }\),પ્રબળ અધિશોષણ
Step-by-step Solution
Detailed explanation
If any component eluted second then it means that its \(R_f\) value is low and its adsorption is stronger \(R _{ f }=\frac{\text { distance covered by substance from base line }}{\text { total distance covered by solvent from base line }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 Hard
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\(Na_{2}B_{4}O_{7} \xrightarrow{\Delta}\) \(2 X+Y\)
\(CuSO_{4} + Y \xrightarrow{Non-Luminous flame} Z + SO_{3}\)
\(2Z + 2X + Carbon \xrightarrow{Luminous flame} 2Q + Na_{2}B_{4}O_{7} + CO\)
Z અને Q માં Cu ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Hard - આપેલી રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો : ઉત્પાદન ' \(A\) ' _______ છે.
JEE Mains 2024 Medium - \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયા સંયોજનનો ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?JEE Mains 2024 Hard
- \(C _6 H _8\) એક હાઇડ્રોકાર્બન ' \(X\) ' તે તેના એક \(moles\) માટે ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન માટે \(H _2\) ના બે \(moles\) નો ઉપયોગ કરે છે. ' \(X\) ' નુ ઓઝોનાલિસિસ એ મિથેનડાયકાર્બાલ્કીહાઈડ ના બે \(moles\) નીપજે આપે છે. હાઈડ્રોકાર્બન ' \(X\) ' શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- વક્રો \(y^2=8 \\mathrm{x}\) અને \(x^2+y^2+12 y+35=0\) વચ્ચેનું લઘુત્તમ અંતર શું છે?JEE Mains 2025 Medium
- \(l\) લંબાઇ ધરાવતા એક ધાતુના સળિયાને \(2l\) જેટલી લંબાઇ ધરાવતી દોરી વડે બાંધી,\(\omega \) જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ ટેબલ પર દોરીનો એક છેડો જડિત રાખી પરિભ્રમણ કરવામાં આવે છે, જો આ દિશામાં શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં \(B\) જેટલું ચુંબકીયક્ષેત્ર હોય,તો સળિયાના છેડે ઉદ્ભવતું પ્રેરિત \(emf\) ______ થશે.
JEE Mains 2013 Medium - એક થેલીમાં ભિન્ન રંગ વાળા છ દડાઓ છે. બે દડાઓ પાછા મૂક્યા વગર ક્રમિક રીતે કાઢવામાં આવે છે. બન્ને દડાઓ સમાન રંગના હોય તેની સંભાવના \(p\) છે. ત્યાર બાદ ચાર દડાઓ પાછા મૂકવા સાથે ક્રમિક રીતે કાઢવામાં આવે છે અને બરાબર ત્રણ દડાઓ સમાન રંગનાં હોય તેની સંભાવના \(q\) છે.જો \(p: q=m: n\), જ્યા \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય હોય, તો \(m+n=............\)JEE Mains 2023 Hard
- જો \({ }^{2n } C _3:{ }^{n } C _3=10: 1\),હોય,તો ગુણોત્તર \(\left(n^2+3 n\right):\left(n^2-3 n+4\right)\) \(...........\) છે.JEE Mains 2023 Medium
- એક સંયોજન \(AB\) જલીય દ્રાવણમાં \(75 \,\%\) સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં \(2.5\, K\) નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(25\, {cm}\) લંબાઈ અને \(3\, {mm}^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર\((Cu)\) ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ \((Al)\) ના સળિયા સાથે જોડેલ છે. \(A\) અને \(B\) બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\({m} \Omega\) માં) શોધો. (કોપરની અવરોધકતા \(=1.7 \times 10^{-8}\, \Omega \,{m}\), એલ્યુમિનિયમની અવરોધકતા \(=2.6 \times 10^{-8}\, \Omega \,{m}\) લો)
JEE Mains 2021 Hard