ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો ધરાવતા નથી તે \(\mathrm{S}_{\mathrm{N}}{ }^2\) ક્રિયાવિધિને અનુસરે છે. વિધાન-\(II\) : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) સાથે પ્રક્રિયા કરતા તે \(\mathrm{S}_N{ }^1\) ક્રિયાવિધિને અનુસરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(I\) સાચું છે પણુ વિધાન \(II\) ખોટું છે.
  2. B વિધાન \(I\) ખોટું છે પણુ વિધાન \(II\) સાચું છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.

Step-by-step Solution

Detailed explanation

વિધાન - \(I\): \(S_N2\) પ્રક્રિયાનો વેગ \(\propto [R-X] [Nu^-]\). પ્રબળ કેન્દ્રાનુરાગી \([Nu^-]\) પ્રક્રિયકની ઊંચી સાંદ્રતા અને પ્રક્રિયક અણુમાં ઓછી ભીડ (ઓછો અવકાશીય અવરોધ) \(S_N2\) પ્રક્રિયાને અનુકૂળ બનાવે છે. વિધાન - \(II\): સોલ્વોલિસિસ (દ્રાવક વિભાજન) એ \(S_N1\) પથને અનુસરે…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app