ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

એક અણુ બે સ્વતંત્ર પ્રથમ ક્રમ પ્રક્રિયાઓ દર્શાવે છે કે જેના અર્ધ આયુષ્ય અનુક્રમે \(12\,min\) અને \(3\,min\) છે. જો બન્ને પ્રક્રિયાઓ થાય તો પછી પ્રક્રિયકના \(50 \%\) વાપરવા માટે લેવાતો (જરૂરી) સમય \(.......\,\min\) છે.(નજીકનો પૂર્ણાક)

  1. A \(4\)
  2. B \(2\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{1}{t_{1 / 2}}=\frac{1}{3}+\frac{1}{12}=\frac{4+1}{12}=\frac{5}{12}\) \(t_{1 / 2}=\frac{12}{5} min =2.4\) \(\approx 2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app