JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
ક્રોમાઇટ અયસ્ક \(\left(\mathrm{FeCr}_2 \mathrm{O}_4\right)\) નું \(\mathrm{Na}_2 \mathrm{CO}_3\) સાથે \(\mathrm{O}_2\) ની હાજરીમાં ગલન કરતા બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનો મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.
- A 120
- B 140
- C 160
- D 180
Answer & Solution
Correct Answer
(C) 160
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{FeCr}_2 \mathrm{O}_4+\mathrm{Na}_2 \mathrm{CO}_3+\mathrm{O}_2 \rightarrow \mathrm{Na}_2 \mathrm{CrO}_4+\mathrm{Fe}_2 \mathrm{O}_3+\mathrm{CO}_2\) અદ્રાવ્ય નીપજ \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) હશે. મોલર દળ \(=56 \times 2+16 \times 3\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફક્ત \(RNA\) માં હાજર હોય તેવા બેઈઝ માંથી ઉતપન્ન થયેલા ન્યુક્લીઓટાઈડ માં હાજર રહેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ ' M ' તેની શ્રેણીમાં ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન \(\left(\mathrm{M}^{\mathrm{n} \dagger}\right)\) લીલા રંગનો હોય છે. ઉપરોક્ત \(\mathrm{M}^{\mathrm{n}-}\) આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Medium
- \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 Medium
- \(BeCl _{2}\) ની \(LiAlH _{4}\) સાથે પ્રક્રિયા થઈ શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ List\(-II :\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) \([ Co( NH _{3})_{6}][ Cr ( CN )_{6}]\) \((i)\) જોડાણ સમઘટક્તા \((b)\) \([ Co ( NH _{3})_{3}( NO _{2})_{3}]\) \((ii)\) જલીય સમઘટક્તા \((c)\) \([ Cr ( H _{2} O )_{6}] Cl _{3}\) \((iii)\) સહસંયોજક સમઘટક્તા \((d)\) સિસ \(-[CrCl\) \(._{2}(\text { ox })_{2}]^{3-}\) \((iv)\)પ્રકાશિય સમઘટક્તા JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ \(5\) વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને \(6.25\%\) થશે.JEE Mains 2022 Medium
- જો \(A=\{(x,y):x^2 + y^2 \le 1\) અને \(y^2 \le 1-x \}\) તો પ્રદેશ \(A\) નું ક્ષેત્રફળ મેળવો. .JEE Mains 2014 Hard
- વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.JEE Mains 2023 Medium
- ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium
- જો \(S\) એ શ્રેણી \(\tan ^{-1}\left(\frac{1}{3}\right)+\tan ^{-1}\left(\frac{1}{7}\right)+\tan ^{-1}\left(\frac{1}{13}\right)+\tan ^{-1}\left(\frac{1}{21}\right)+\ldots\) ના પ્રથમ \(10\) પદોનો સરવાળો હોય તો \(\tan ( S )\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- જો \(a_1, a_2, a_3, …….\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_1 + a_7 + a_{16} = 40\), હોય તો પ્રથમ \(15\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard