enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જ્યારે \(2.8\, kg\) ડાયનાઇટ્રોજનની માત્રા \(1\, kg\) ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપે છે ત્યારે ઉત્પન્ન થતું એમોનિયાનું દળ............
- A \(3400\)
- B \(3425\)
- C \(3390\)
- D \(3000\)
Answer & Solution
Correct Answer
(A) \(3400\)
Step-by-step Solution
Detailed explanation
\(N _{2} \quad+\) \(3 H _{2} \rightarrow\) \(2 NH _{3}\) \(\frac{2.8}{28} K mol\) \(\frac{1}{2} K mol\) \(=0.1 K mol\) \(0.5 K mol\) \(-\) \(0\) \(0.2 K mol\) \(0.2 K mol\) mass \(\left( NH _{3}\right)=0.2 \times 17 Kg\) \(=3.4 Kg\) \(=3400 gm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{K}_{\text {sp }}\) for \(\mathrm{Cr}(\mathrm{OH})_3\) is \(1.6 \times 10^{-30}\). આ ક્ષારની પાણીમાં મોલર દ્રાવ્યતા કેટલી છે?JEE Mains 2025 Medium
- સમાન સંખ્યામાં હાઇપરકૉન્જુગેશન ધરાવતા ચક્રીય કેટાયનો છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - આપેલ પ્રક્રિયા માટે, નીચેનામાંથી \(\mathrm{K}_{\mathrm{C}}\) માટેનો સાચી અભિવ્યક્તિ પસંદ કરો :- \(\mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{SCN}_{(\mathrm{aq})}^{-} \rightleftharpoons(\mathrm{FeSCN})_{(\mathrm{aq})}^{2+}\)JEE Mains 2024 Hard
- નીચેના કયા સંયોજનો \(d-d\) સંક્રાંતિને કારણે રંગ દર્શાવે છે?JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(LiCl, RbCl, BeCl_2\) અને \(MgCl_2\) પૈકી સૌથી વધુ અને સૌથી ઓછુ આયનીય લક્ષણ ધરાવતા સંયોજનો અનુક્રમે જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- આપેલ ઝંડા આકારની પાતળી તકતીનું દળ \(4\;kg\) છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થશે?
JEE Mains 2020 Medium - આપેલ પ્રક્રિયા \(Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)\) માટે સંતુલન અચળાંક \(K_C = 10 \times 10^{15}\) છે, તો \(298\, K\) ને \(E_{cell}^o\) નું મૂલ્ય કેટલુ થશે? [\({2.303\,\frac{{RT}}{F}}\) એ \(298\,K\) \(=0.059\,V\)]JEE Mains 2019 Hard
- જો વિધેય \(f(x)=\left(\frac{1}{x}\right)^{2 x} ; x>0\) એ \(x=\frac{1}{\mathrm{e}}\) આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે, તો :JEE Mains 2024 Hard
- સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - ધારોકે સદિશ \(\overrightarrow{ a }=\sqrt{2} \hat{i}-\hat{j}+\lambda \hat{k}, \lambda>0\) એ સદિશ \(\overrightarrow{ b }=-\lambda^2 \hat{i}+4 \sqrt{2} \hat{j}+4 \sqrt{2} \hat{k}\) સાથે ગુરુકોણ બનાવે છે, તથા ધન z-અક્ષ સાથે ખૂણો \(\theta, \frac{\pi}{6}<\theta<\frac{\pi}{2}\) બનાવે છે. જો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો ગણ \((\alpha, \beta)-\{\gamma\}\) હોય, તો \(\alpha+\beta+\gamma =\) ___ .JEE Mains 2026 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ \(R_1\) અને \(R_2\) ધરાવતાં બે પતરાનાં જંક્શનનું તાપમાન \(\theta\) છે તેમજ ઉપર અને નીચેનાં તાપમાન \(\theta_{1}\) અને \(\theta_{2}\) .......... દ્વારા આપવામાં આવે છે.
JEE Mains 2021 Medium