JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
- A \(31\)
- B \(30\)
- C \(32\)
- D \(33\)
Answer & Solution
Correct Answer
(B) \(30\)
Step-by-step Solution
Detailed explanation
\(i=1+\alpha(\text { for } HA )\) \(=1.3\) \(\%\) increase \(=\frac{\left(\Delta T _{ f }\right)_{ obs }-\left(\Delta T _{ f }\right)_{ cal }}{\left(\Delta T _{ f }\right)_{ cal }} \times 100\) \(=\frac{K_f \times i \times m-K_f \times m}{K_f \times m} \times 100\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(Na _2 Cr _2 O _7\) ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં \(K _2 Cr _2 O _7\) નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે. વિધાન \(II:\) \(K _2 Cr _2 O _7\) એ. \(Na _2 Cr _2 O _7\) કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નાઈટ્રોજનનો સૌથી વધુ સ્થાયી ટ્રાયહેલાઈડ શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક ઝેરી સંયોજન "A" જ્યારે જલીય એસિડિક માધ્યમમાં NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ખાદ્ય રાંધણ ઘટક અને ખાદ્ય સંરક્ષક ' \(B\) ' આપે છે. " \(B\) " ને ડાયબોરેન દ્વારા "C" માં રૂપાંતરિત કરવામાં આવે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલના ઉમેરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. "C" ની \(140^{\circ} \mathrm{C}\) તાપમાને ઓલિયમ સાથે પ્રક્રિયા કરતાં શ્વાસમાં લઈ શકાય તેવું નિશ્ચેતક "D" મળે છે. અનુક્રમે "A", "B", "C" અને "D" ઓળખો.JEE Mains 2025 Hard
- પ્રક્રિયકના પ્રતિ ગ્રામ માટે , નીચેનામાંથી કઈ ઉષ્મિય વિઘટન પ્રક્રિયામાં મહત્તમ પ્રમાણમાં \(N_2\) વાયુ ઉત્પન્ન થાય છે?JEE Mains 2018 Hard
- \(0.8 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4\) દ્રાવણ (ઘનતા \(1.06 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\) ) ની મોલાલીટી _______ \(\times 10^{-3} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(2 \mathrm{h}\) ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ \(2 \sqrt{2}\) અને ઉપરનો અડધો ભાગ \(\sqrt{2}\) વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?JEE Mains 2020 Medium
- જો \(f (x) = a^x (a > 0)\) ને \(f( x) = f_1( x) + f_2( x)\) આ રીતે પણ લખી શકાય છે કે જ્યાં \(f_1( x)\) એ યુગ્મ વિધેય છે અને \(f_2( x)\) એ અયુગ્મ વિધેય છે તો \(f_1( x + y) + f_1( x - y )\) મેળવો.JEE Mains 2019 Hard
- જો સદિશો \(\overrightarrow{ a }_{1}= x \hat{ i }-\hat{ j }+\hat{ k }\) અને \(\overrightarrow{ a }_{2}=\hat{ i }+ y \hat{ j }+ z \hat{ k }\) સમરેખ હોય, તો \(x \hat{i}+y \hat{j}+z \hat{k}\) ને સમાંતર શક્ય એકમ સદિશ ...... છે.JEE Mains 2021 Easy
- \(500\,g\) નું વજન ધરાવતો પદાર્થ \(x-\)અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર \(x\) સાથે \(v=10 \sqrt{x}\,m / s\) ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... \(N\) છે.JEE Mains 2023 Medium
- શ્રેણિકની સંખ્યા મેળવો કે જેની કક્ષા \(3 \times 3\) છે અને બધાજ ઘટકો \(0\) અથવા \(1\) હોય અને બધાજ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થાય.JEE Mains 2022 Hard
- \(1.80\, g\) ઓક્સીજન ધરાવતું એક સંયોજન \(\left( C _{x} H _{y} O _{z}\right)\) નું સંપૂર્ણ દહન કરતા \(2.64\, g\, CO_2\) અને \(1.08\, g\, H_2O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સીજનની ટકાવારી .......... છે.JEE Mains 2021 Medium