JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2019
- અઘરું
- MCQ
નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે? \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,OH} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,} \\
{C{H_3} - CH = CH - C{H_2} - CH - C{H_3}}
\end{array}\) \(\longrightarrow \) \(C{H_3} - CH = CH - C{H_2}C{O_2}H\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(I_2 / NaOH\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Iodoform reaction can be used for this transformation.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેની પ્રતિક્રિયાને ધ્યાનમાં લો.

વિધાન I : ઉપરોક્ત પ્રતિક્રિયામાં, બનતી નીપજ બેન્ઝાઈલ આલ્કોહોલ અને આયોડોબેન્ઝીનનું મિશ્રણ હશે.
વિધાન II : ઉપરોક્ત પ્રતિક્રિયામાં, નીપજ આપવા માટે \(-\text{O}-\text{CH}_2-\) બંધ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - નીપજ \(A\) અને નીપજ \(B\) માં હાજર કુલ \(H\) પરમાણુની સંખ્યા _______ છે.
JEE Mains 2024 અઘરું - \(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 મધ્યમ
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 મધ્યમ
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 મધ્યમ
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 અઘરું
- પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ \(24\) કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ \(............\)કલાક થશે.JEE Mains 2023 સરળ
- જો રેડબર્ગ અચળાંક \(\mathrm{R}\) હોય, પાશ્ચન શ્રેણી વિકિરણ માટેની સૌથી લાંબી તરંગલંબાઈ \(\frac{\alpha}{7 \mathrm{R}}\) મળે છે, જ્યાં \(\alpha=\)________છે.JEE Mains 2024 અઘરું
- \(25^{\circ} {C}\) પર \(A\) અને \(B\) નું બાષ્પદબાણ \(90\, {~mm}\, {Hg}\) અને \(15\, {~mm} \,{Hg}\) અનુક્રમે છે.જો \({A}\) અને \({B}\) મિશ્રિત હોય કે મિશ્રણમાં \(A\) નો મોલ-અંશ \(0.6\) હોય, તો બાષ્પના તબક્કામાં \(B\) નો મોલ-અંશ \(x \times 10^{-1}.\) \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 અઘરું
- કોઈક ક્ષણે એક ઉલટસૂલટ (\(ac\)) પ્રવાહ નીચે મુજબ આપી શકાય \(i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}\). પ્રવાહનું \(rms\) મૂલ્ય _______ \(A\) હશે.JEE Mains 2024 અઘરું
- \(1\, m\) લંબાઈ સાથે બાંધેલ એક નાનો ગોળો એક ઉર્ધ્વ વર્તુળ દર્શાવે છે કે જેથી દોરીઓમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર \(5:1\) છે. ગોળાનો સૌથી ઉચ્ચતમ સ્થાન પાસે વેગ ............ \(m /s\) છે. \((g =10\, m/s^2\) લો.)JEE Mains 2021 અઘરું