JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જો \(5\) મોલ આદર્શ વાયુ \(300 \mathrm{~K}\) તાપમાને સમતાપી અને પ્રતિવર્તી પરિસ્થિતિમાં \(10 \mathrm{~L}\) થી \(100 \mathrm{~L}\) કદ સુધી વિસ્તરે છે, તો કાર્ય \(w\), \(-x \mathrm{~J}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. (આપેલ છે \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )
- A \(28719\)
- B \(28721\)
- C \(28722\)
- D \(28725\)
Answer & Solution
Correct Answer
(B) \(28721\)
Step-by-step Solution
Detailed explanation
તે સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ છે, તેથી કાર્ય ઋણ છે. \(\mathrm{W}=-2.303 \mathrm{nRT} \log \left(\frac{\mathrm{V}_2}{\mathrm{~V}_1}\right)\) \(=-2.303 \times 5 \times 8.314 \times 300 \log \left(\frac{100}{10}\right)\) \(=-28720.713 \mathrm{~J}\) \(\equiv-28721 \mathrm{~J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (સંકિર્ણ) યાદી - II (સંકરણ અને ચુંબકીય ગુણધર્મો) (A) \(\left[\mathrm{MnBr}_4\right]^{2-}\) (I) \(d^2 s^3\) પ્રતિચુંબકીય (B) \(\left[\mathrm{FeF}_6\right]^{3-}\) (II) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) અનુચુંબકીય (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-}\) (III) \(\mathrm{sp}^3\) પ્રતિચુંબકીય (D) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) (IV) \(\mathrm{sp}^3\) અનુચુંબકીય JEE Mains 2025 Medium - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- \(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2023 Medium
- \(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- \(\mathrm{SO}_3(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(\mathrm{K}_{\mathrm{c}}=4.9 \times 10^{-2}\). છે. \(2 \mathrm{SO}_2(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{SO}_3(\mathrm{~g})\) પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) માટે નું મુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(3-\)મિથાઇલ પેન્ટ\({-2}-\)ઇનની પેરોક્સાઇડની હાજરીમાં \(HBr\) સાથે પ્રક્રિયા યોગશીલ નીપજ આપે છે. નીપજ માટે શક્ય અવકાશ સમધટકોની સંખ્યા જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધારો કે એક શિરોલંબ ટાવર \(AB \) નો છેડો \(A\) છે અને \(C\) એ \(AB\) નું મધ્યબિંદુ છે અને \(P\) એ સમતલ જમીન પરનું એ બિંદુ છે કે જેથી \(AP = 2AB\). જો \(\angle BPC = \beta \) તો \(\tan \beta \) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- જો \(\vec a,\vec b\) અને \(\vec c\) એ એકમ સદીશ છે કે જેથી \(\vec a + 2\vec b + 2\vec c = \vec 0\) તો \(\left| {\vec a \times \vec c} \right|\) મેળવો .JEE Mains 2018 Hard
- \(\lim _{t \rightarrow 0}\left(1^{\frac{1}{\sin ^2 t}}+2^{\frac{1}{\sin ^2 t}}+\ldots .+n^{\frac{1}{\sin ^2 t}}\right)^{\sin ^2 t}=........\)JEE Mains 2023 Hard
- ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)JEE Mains 2022 Easy
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 Hard - \(z=\alpha+i \beta\) માટે જો \(|z+2|=z+4(1+i)\) હોય, તો \(\alpha+\beta\) અને \(\alpha \beta\) એ \(.........\) સમીકરણ ના બીજ છે.JEE Mains 2023 Hard