JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
હેલોજનોની કસોટી માટે, સોડીયમ નિષ્કર્ષણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતાં પહેલા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે ?
- A નાઈટ્રીક એસિડ
- B એમોનિયા
- C હાઈડ્રોક્લોરીક એસિડ
- D સોડીયમ હાઈડ્રોક્સાઈડ
Answer & Solution
Correct Answer
(A) નાઈટ્રીક એસિડ
Step-by-step Solution
Detailed explanation
For testing of halogens, Nitric acid is added to the sodium extract because if \(CN ^{-}\) or \(S ^{2-}\) are present then they will be oxidised and removed before the test of halides.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નિયોપેન્ટાઇલ અને એક વિનાઇલ સમૂહ ધરાવતો સાત કાર્બન સાથેનો હાઇડ્રોકાર્બન જણાવો.JEE Mains 2016 Hard
- એક ઝેરી સંયોજન "A" જ્યારે જલીય એસિડિક માધ્યમમાં NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ખાદ્ય રાંધણ ઘટક અને ખાદ્ય સંરક્ષક ' \(B\) ' આપે છે. " \(B\) " ને ડાયબોરેન દ્વારા "C" માં રૂપાંતરિત કરવામાં આવે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલના ઉમેરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. "C" ની \(140^{\circ} \mathrm{C}\) તાપમાને ઓલિયમ સાથે પ્રક્રિયા કરતાં શ્વાસમાં લઈ શકાય તેવું નિશ્ચેતક "D" મળે છે. અનુક્રમે "A", "B", "C" અને "D" ઓળખો.JEE Mains 2025 Hard
- \(A\) અને \(B\) પ્રથમ ક્રમ ગતિકી વડે વિઘટન પામે છે જેનો અર્ધ-આયુષ્ય અનુક્રમે \(54.0\, min\) અને \(18.0\, min\) છે. \(A\) અને \(B\) નાં અ-સક્રિય મિશ્રણમાં (જે માં પ્રક્રિયા ના થતી હોય તેવું મિશ્રણ) સમ મોલર થી શરૂઆત કરીએ તો, \(A\) ની સાંદ્રતાં \(B\) નાં કરતાં \(16\) ગણી વધારે રહે તે માટેનો લાગતો સમય \(..... \, min.\) છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કઈ ધાતુ સરળતાથી મધ્યવર્તી હાઇડ્રાઇડ બનાવે છે?JEE Mains 2021 Medium
- \(27^{\circ}\,C\) અને \(1\)વાતા.દબાણ પર,\(SO _{2( g )}+\frac{1}{2} O _{2( g )} \rightleftharpoons SO _{3( g )}\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12}\) છે.આ જ પ્રક્રિયા માટે \(K_c .............\times 10^{13}\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલ \(R =0.082\,L\,atm\,K ^{-1}\,mol ^{-1}\))JEE Mains 2023 Medium
- \(AgNO\) \(_{3}\) દ્રાવણ તરફ નીચેના કાર્બનિક પરમાણુઓની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ સંહતિઓ \(4 x+\lambda y+2 z=0\) ; \(2 x-y+z=0\) ; \(\mu x +2 y +3 z =0, \lambda, \mu \in R\) ને શૂન્યતર ઉકેલ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે ?JEE Mains 2021 Hard
- \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે.JEE Mains 2024 Hard
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ના બે શિરોબિંદુઓ. \(\mathrm{A}(3,-1)\) અને \(\mathrm{B}(-2,3)\) છે, અને તેનુ લંબકેન્દ્ર \(P(1,1)\) છે. જો બિંદુ \(C\) ના યામ \((\alpha, \beta)\) હોય અને ત્રિકોણ \(P A B\) ને પરિગત કરતા (circumscribing) વર્તુળનું કેન્દ્ર (\(h,k\)) હોય, તો \((\alpha+\beta)+2(h+k)\) = .......... થાય.JEE Mains 2024 Hard
- નીચેની પ્રકિયા માં \(C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} \) \(B\xrightarrow{{Alc.\,KOH}}C,\) નિપજ \(C\) શું હશે ?JEE Mains 2014 Medium
- જો સમીકરણ સંહતિ \(x+y+a z=b\) \(2 x+5 y+2 z=6\) \(x+2 y+3 z=3\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(2 a+3 b=.......\)JEE Mains 2023 Medium
- ધારો કે બિંદુઓ \(\left(\frac{11}{2}, \alpha\right)\) ત્રિકોણ પર અથવા અંદર આવેલા છે જેની બાજુઓ \(x+y=11, x+2 y=16\) અને \(2 x+3 y=29\) છે. તો \(\alpha\) ના સૌથી નાના અને સૌથી મોટા મૂલ્યોનો ગુણાકાર = __________JEE Mains 2025 Medium