enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
આપેલ \(E_{\frac{1}{2}Cl_2/Cl^- }^o = 1.36\,V\,,\,E_{C{r^{3 + }}/Cr}^o = - 0.74\,V\) \(E_{C{r_2}O_7^{2 - }/C{r^{3 + }}}^o = 1.33\,V\,,\,E_{MnO_4^ - /M{n^{2 + }}}^o = 1.51\,V\) છે. તો ઘટકો \((Cr, Cr^{3+}, Mn^{2+}\) અને \(Cl^-)\) ની રિડક્શન ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.
- A \(Mn^{2+} < Cl^- < Cr^{3+} < Cr\)
- B \(Mn^{2+} < Cl^{3+} < Cl^- < Cr\)
- C \(Cr^{3+} < Cl^- < Mn^{2+} < Cr\)
- D \(Cr^{3+} < Cl^- < Cr < Mn^{2+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Mn^{2+} < Cl^- < Cr^{3+} < Cr\)
Step-by-step Solution
Detailed explanation
Lower the value of reduction potential higher will be reducing power hence the correct order will be \(Mn^{2+} < Cl^- < Cr^{3+} < Cr\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનોઈડના યુગ્મ (જોડીઓ) કે જેમાં બંને તત્વો વધારે (ઊંચી) તૃતિય-આયનીકરણ ઊર્જા ધરાવે છે.JEE Mains 2023 Medium
- લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 Hard
- સૌથી વધુ પરમાણ્વિકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}\) (જ્યાં \(\mathrm{n}=3,4,5\) ) સુત્રવાળા ઓકસાઇડ બનાવે છે ઉપર ના ઓકસાઇડ માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે.(નજીક નો પૂણા્ક) (આપેલ પરમાણુ ક્રમાંક : \(Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,\) \(\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)\)JEE Mains 2024 Medium
- એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?
JEE Mains 2021 Hard - નીચેનામાંથી વિદ્યુતઋણતાનો કયો ક્રમ ખોટો છે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(k \in \mathbb{R}\) ના તમામ મૂલ્યોનો ગણ કે જેથી સમીકરણ \(z(\bar{z} + 2 + i) + k(2 + 3i) = 0\), \(z \in \mathbb{C}\) ને ઓછામાં ઓછો એક ઉકેલ હોય, તે અંતરાલ \([\alpha, \beta]\) છે. તો \(9(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- જો \(\int \sin ^{-1}\left(\sqrt{\frac{x}{1+x}}\right) d x=A(x) \tan ^{-1}(\sqrt{x})+B(x)+C\) જ્યાં \(C\) એ સંકલનનો અચળાંક હોય તો \(( A ( x ), B ( x ))\) ની જોડ .............. હોય શકે.JEE Mains 2020 Hard
- આકૃતિમાંનો વ્હીસ્ટોન બ્રીજ ત્યારે સંતુલિત થાય છે કે જ્યારે ઉપયોગમાં લેવાયેલ કાર્બન અવરોધ \(R_1\) ના વર્ણ સંકેત (નારંગી, લાલ, કથ્થઈ) છે. અવરોધો \(R_2\) અને \(R_4\) અનુક્રમે \(80\,\Omega\) અને \(40\,\Omega\) છે. આ વર્ણ સંકેત કાર્બન અવરોધોનો સચોટ મૂલ્ય આપે છે એમ ધારતા, \(R_3\) તરીકે વાપરેલ કાર્બન અવરોધનો વર્ણ સંકેત ________ હશે
JEE Mains 2019 Hard - ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- ધારો કે પરવલય \(y^2 = 12x\) ની જીવા PQ ની લંબાઈ \(3\sqrt{13}\) છે અને બિંદુઓ \(P\) અને \(Q\) ના યામાક્ષો \(1:2\) ના ગુણોત્તરમાં છે. જો જીવા PQ પરવલયના નાભિ પર \(\alpha\) માપનો ખૂણો આંતરે, તો \(\sin\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard