ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

વિદ્યુત વિભાજ્યો \(A\) અને \(B\) માટે મોલર વાહકતા \(C^{1 / 2}\) વિરુદ્ધ નીચે દર્શાવ્યા પ્રમાણે આલેખવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યો \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.

  1. A નિર્બળ વિદ્યુત વિભાજ્ય     નિર્બળ વિદ્યુત વિભાજ્ય
  2. B પ્રબળ વિદ્યુત વિભાજ્ય    પ્રબળ વિદ્યુત વિભાજ્ય
  3. C નિર્બળ વિદ્યુત વિભાજ્ય    પ્રબળ વિદ્યુત વિભાજ્ય
  4. D પ્રબળ વિદ્યુત વિભાજ્ય     નિર્બળ વિદ્યુત વિભાજ્ય
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) નિર્બળ વિદ્યુત વિભાજ્ય    પ્રબળ વિદ્યુત વિભાજ્ય

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{A} \rightarrow\) નિર્બળ વિદ્યુત વિભાજ્ય \(B\) \(\rightarrow\) પ્રબળ વિદ્યુત વિભાજ્ય
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app