JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
જ્યારે ન્યૂટ્રોનના વેગથી ઈલેક્ટ્રોનનો વેગ \(x\) ગણો થાય ત્યારે એક ઈલેક્ટ્રોન અને એક ન્યુટ્રોનની તરંગલંબાઈ સમાન બનશે. તો \(x\) નું મૂલ્ય \(........\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઈલેક્ટ્રોનનું દળ \(9.1 \times 10^{-31}\, kg\) અને ન્યુટ્રોનનું દળ \(1.6 \times 10^{-27} \,kg\) )
- A \(1757\)
- B \(1758\)
- C \(1756\)
- D \(1755\)
Answer & Solution
Correct Answer
(B) \(1758\)
Step-by-step Solution
Detailed explanation
\(v_{e}=x v_{N}\) \(\lambda_{ e }=\lambda_{ N }\) \(\Rightarrow \frac{ h }{ m _{ e } v _{ c }}=\frac{ h }{ m _{ N } v_{ N }}\) \(v_{ e }=\frac{ m _{ N }}{ m _{ e }} \cdot v _{ N }\) \(=\frac{1.6 \times 10^{-27}}{9.1 \times 10^{-31}} v_{ N }\) \(v_{ e }=1758.24 \times v_{ N }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાન ધ્યાનમાં લો : કથન \((A) :\) \(CH _3 Cl\) ની એનિલિન અને નિર્જળ \(AlCl _3\) સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ \(o\) અને \(p\)-મિથાઈલ એનિલિન આપતું નથી. કારણ \((R) :\) એનિલિનમાં \(- NH _2\) સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ \(AlCl _3\) સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા \(m\)-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો \(279 \mathrm{~g}\) એનિલીન બેન્ઝીનડાયેઝોનિયમ ક્લોરાઇડના એક તુલ્ય સાથે પ્રતિક્રિયા આપે છે, તો બનતા એનિલીન યલોની મહત્તમ માત્રા _______ \(g\) હશે. (નજીકના પૂર્ણાંકમાં) (સંપૂર્ણ રૂપાંતરણ ધ્યાનમાં લો)JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - એક દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકો મોલ-અંશ \(0.8\) છે. તો દ્રાવણમાં મોલાલિટી (\(mol\, kg^{-1}\) માં) જણાવો.JEE Mains 2019 Hard
- આપેલ: \(\left( i \right)\,2F{e_2}{O_3}\left( s \right) \to 4Fe\left( s \right) + 3{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = + 1487.0\,kJ\,mo{l^{ - 1}}\) \(\left( {ii} \right)\,2CO\left( g \right) + {O_2}(g) \to 2C{O_2}\left( g \right)\) \({\Delta _r}{G^o} = - 514.4\,kJ\,mo{l^{ - 1}}\) તો નીચેની પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર \(\Delta_rG^o\) .....\(kJ\, mol^{-1}\) \(\,2F{e_2}{O_3}\left( s \right) + 6CO\left( g \right) \to 4Fe\left( s \right) + 6C{O_2}\left( g \right)\)JEE Mains 2018 Hard
- આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- અહી વર્તુળ \(x ^{2}+ y ^{2}-4 x +3=0\) પરના બે બિંદુઓ \(A\) અને \(B\) માંથી દોરવામાં આવેલ સ્પર્શકએ ઉગમબિંદુ \(O (0,0)\) આગળ મળે છે. તો ત્રિકોણ \(OAB\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- જો \(\left(1+x+2 x^{2}\right)^{20}=a_{0}+a_{1} x+a_{2} x^{2}+\ldots+a_{40} x^{40}\) હોય તો \(a _{1}+ a _{3}+ a _{5}+\ldots+ a _{37}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે?JEE Mains 2020 Medium
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 Medium - નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ધારો કે \(\left|\frac{\bar{z}-i}{2 \bar{z}+i}\right|=\frac{1}{3}, z \in C\), એ \(C\) કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ છે. જો \((0,0), \mathrm{C}\) અને \((\alpha, 0)\) બિંદુઓ પર શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ 11 ચોરસ એકમ હોય, તો \(\alpha^2\) = __________JEE Mains 2025 Hard