enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?
- C \(CH_3CHO\)
- D \(HCHO\)
Answer & Solution
Correct Answer
(C) \(CH_3CHO\)
Step-by-step Solution
Detailed explanation
Only those aldebydes which do not have \(\alpha - H\) atom undergo Cannizaro 's reaction. Hence \(CH_3CHO\) will not undergo Cannizaro's reaction as it has \(3\,\alpha \) \(H\) atoms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- પોટેશિયમ ફેરોસાયનાઇડ માં, \(t_{2 g}\) કક્ષકોના સેટમાં ઇલેકટ્રોન ના યુગ્મો \(........\) છે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી એક \(\pi-\) બંધ અને મહત્તમ પ્રમાણભૂત સ્વરૂપો ધરાવતી આયનોને ઓળખો:JEE Mains 2021 Medium
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
- ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(X_L=R\) ધરાવતા \(LR\) શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર \(P_1\) છે. હવે જો \(X_C=X_L\) ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર \(P_2\) થાય છે. \(P_1: P_2\) ગુણોતર \(.........\) થશે.JEE Mains 2023 Medium
- નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2021 Hard - રેખા \(x = y\) એ વર્તુળ પરના બિંદુ \((1, 1)\) આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ \((1, -3)\) માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2019 Hard
- \({ }_{92}^{238} A \rightarrow{ }_{90}^{234} B +{ }_2^4 D + Q\) આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય \(..........\,MeV\) હશે. \({ }_{92}^{238} A=\) નું દળ \(238.05079 \times 931.5\,MeV / c ^2\) \({ }_{90}^{234} B =\) નું દળ \(234.04363 \times 931.5\,MeV / c ^2\) \({ }_2^4 D =\) નું દળ \(4.00260 \times 931.5\,MeV / c ^2\) આપેલ છે.JEE Mains 2023 Easy
- \(\sqrt{34} \,m\) લાંબી અને \(10 \,kg\) વજન ધરાવતી એક સીડી (નીસરણી) ધર્ષણરહિત દિવાલ પર ટેક્વેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પગ (નીચેનો છેડો) દિવાલથી \(3 \,m\) અંતરે રાખેલ છે. જો \(F _{f}\) અને \(F _{ w }\) એ અનુક્રમે ભોંયતળિયા અને દિવાલ દ્વારા લાગતું લંબબળ હોય તો ગુણોત્તર \(F _{ w } / F _{f}\) ............ થશે. \(\left(g=10 \,m / s ^{2}\right.\) નો ઉપયોગ કરો.)
JEE Mains 2022 Hard