JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી ખોટું વિધાન કયું છે ?
- A સેલ્યુલોઝ અને એમાયલોઝ એ \(1,4-\) ગ્લાયકોસીડીક લિંકેજ ધરાવે છે.
- B લેક્ટોઝમાં \(\beta -D-\) ગેલેકટોઝ અને \(\beta -D-\) ગ્લુકોઝ હોય છે.
- C માલ્ટોઝ અને લેકટોઝ \(1,4-\) ગ્લાયકોસીડીક લિંકેજ ધરાવે છે
- D સુક્રોઝ અને એમાયલોઝ \(1,4-\) ગ્લાયકોસીડીક લિંકેજ ધરાવે છે
Answer & Solution
Correct Answer
(D) સુક્રોઝ અને એમાયલોઝ \(1,4-\) ગ્લાયકોસીડીક લિંકેજ ધરાવે છે
Step-by-step Solution
Detailed explanation
In amylose \(1, 4-\alpha -\) glycosidic linkage is present
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દ્વિતીય બોહર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા __________ \(J~mol^{-1}\) છે.
આપેલ છે: \(R_{H}=2.18\times10^{-11}\) અર્ગ્સJEE Mains 2026 Medium - હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચેના પૈકી, અવસ્થા વિધયો સંખ્યા \(....\) છે. આંતરિક ઉર્જા \((U)\); કદ \((V)\); ઉષ્મા \((q)\); એન્થાલ્પી \(( H )\)JEE Mains 2022 Easy
- \(27\,^oC\) પર \(100\, mL\) પાણીમાં \(0.6\, g\) યુરીયા (મોલર દળ \(= 60\, g\, mol^{-1}\)) અને \(1.8\, g\) ગ્લુકોઝ (મોલર દળ \(= 180\, g\, mol^{-1}\)) ઓગળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યુ છે. દ્રાવણનુ અભિસરણ દબાણ .............. \(\mathrm{atm}\) જણાવો. \((R = 0.08206\, L\, atm\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- અચળ તાપમાને અને દબાણે \(6\, litres\) આલ્કેનના સંપૂર્ણ દહન માટે \(27\, litres\) ઓક્સિજનની જરૂર છે.તો તે આલ્કેન......JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ત્રણ અંકોની એવી કેટલી સંખ્યા મળે કે જેના એક અંકનું પુનરાવર્તન બરાબર એ જ વખત થાય ?JEE Mains 2022 Medium
- આપેલ વિધાન પૈકી બંને વિધાન માટે સત્ય વિધાન પસંદ કરો. \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) અને \(x^{2}+y^{2}-16 x-10 y+80=0\)JEE Mains 2021 Medium
- \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 Medium
- \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે.JEE Mains 2019 Hard
- આર્જિનિન માટે કયું સાચું નથી ?JEE Mains 2023 Easy
- થેલા 1 માં 4 સફેદ દડા અને 5 કાળા દડા છે, અને થેલા 2 માં \(n\) સફેદ દડા અને 3 કાળા દડા છે. થેલા 1 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે અને તેને થેલા 2 માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પછી થેલા 2 માંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો સફેદ હોય તેની સંભાવના \(29 / 45\) હોય, તો \(n\) = ___JEE Mains 2025 Medium