JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના પ્રત્યેક 2 મોલ 500 g પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ _______ છે.
(આપેલ છે : પાણીનો ઇબુલિયોસ્કોપિક અચળાંક \(\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)\))
- A 379.2 K
- B 377.3 K
- C 375.3 K
- D 277.3 K
Answer & Solution
Correct Answer
(B) 377.3 K
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \Delta \mathrm{T}_{\mathrm{b}}=\mathrm{i}_1 \mathrm{~m}_1 \mathrm{k}_{\mathrm{b}}+\mathrm{i}_2 \mathrm{~m}_2 \mathrm{k}_{\mathrm{b}} \\ & =1 \times \frac{2}{0.5} \times 0.52+\frac{1 \times 2}{0.5} \times 0.52=4.16 \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard
- ઉષ્માગતિકીય ફેરફારોમાં નીચેના પૈકી ક્યુ વિધાન/સંબંધ સાચું નથી ?JEE Mains 2013 Hard
- \(975\, {~K}\) પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો. \(2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}\)
\({NO}\)ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.\([NO]\) \({mol} {L}^{-1}\) \({H}_{2}\) \({mol} {L}^{-1}\) વેગ \({mol}L^{-1}\) \(s^{-1}\) \((A)\) \(8 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(7 \times 10^{-9}\) \((B)\) \(24 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(2.1 \times 10^{-8}\) \((C)\) \(24 \times 10^{-5}\) \(32 \times 10^{-5}\) \(8.4 \times 10^{-8}\) JEE Mains 2021 Medium - નીચે આપેલા સંયોજનો માટે \(pK_a\), મૂલ્યોનો સાયો ક્રમ શોધો.
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(\text A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(\text R\) વડે લેબલ કરેલ છે.
કથન \(\mathrm{(A)}: \mathrm{H}_2 \mathrm{Te}\) એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં વધારે એસિડિક છે.
કારણ \(\text{(R)}\) : \(\mathrm{H}_2 \mathrm{Te}\) ની બંધ વિયોજન એન્થાલ્પી એ \(\mathrm{H}_2 \mathrm{S}\) કરતાં ઓછી છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: માલ્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:

માલ્ટોઝ એક બિન-રિડ્યુસિંગ શર્કરા છે.
વિધાન II: લૅક્ટોઝનું બંધારણ નીચે આપેલું છે:
લૅક્ટોઝ એક રિડ્યુસિંગ શર્કરા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
JEE Mains 2024 Hard - જ્યારે દિવસે વાતાવરણનું તાપમાન \(0\,^oC\) હોય ત્યારે કંપન કરતી બ્લેડની ધ્વનિ માટેનું દબાણ તરંગ \(P = 0.01\,sin\,[1000t -3x]\,Nm^{-2},\) છે.બીજા દિવસે જ્યારે વાતાવરણનું તાપમાન \(T\) હોય ત્યારે તેજ બ્લેડ દ્વારા ઉત્પન્ન થતી તેટલી જ આવૃતિ અને ધ્વનિની ઝડપ \(336 \,ms^{-1}\) હોય તો તાપમાન \(T\) કેટલું .... \(^oC\) હશે?JEE Mains 2019 Medium
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Hard
- આપેલી પ્રક્રિયામાં પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર \(60\%\) છે અને બૂીજી પ્રક્રિયા માટે \(50 \%\) છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ \(\%\) છે. (નજીકનો પૂર્ણાક)
JEE Mains 2022 Hard