JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I અને વિધાન II બંને સાચા છે
Step-by-step Solution
Detailed explanation
મીઠું અને બરફનું મિશ્રણ ઠારણ મિશ્રણ તરીકે ઓળખાય છે. ઠારણ મિશ્રણ બરફના ઠારબિંદુમાં ઘટાડો કરે છે. બંને વિધાનો સાચા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- Te દ્વારા બનતા ઓક્સાઈડ \(\left(\mathrm{TeO}_2\right)\) અને હાઈડ્રાઈડ \(\left(\mathrm{TeH}_2\right)\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- IUPAC નામકરણમાં, ક્રિયાશીલ સમૂહની અગ્રતાનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- \(pH\, 5.74\) બફર દ્રાવણ તૈયાર કરવા માટે એસિટિક એસિડમાં સોડિયમ એસિટેટ ઉમેરવામાં આવે છે. જો બફરમાં એસિટિક એસિડની સાંદ્રતા \(1.0\) \(M\) છે, તો બફરમાં સોડિયમ એસિટેટની સાંદ્રતા ......... \(M\) છે. [આપેલ છે : \(pKa\) (એસિટિક ઍસિડ) \(=4.74\) ]JEE Mains 2021 Medium
- એક \(50\) વોટનો બલ્બ \(795\, {~nm}\)ની તરંગલંબાઇનો મોનોક્રોમેટિક લાલ પ્રકાશ બહાર ફેંકે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા \({x} \times 10^{20}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. \(\left[\right.\) આપેલ છે \(: {h}=6.63 \times 10^{-34} \,{Js}\) અને \(\left.{c}=3.0 \times 10^{8} \,{~ms}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
I. 125 ml દ્રાવણમાં 2.2 g ગ્લુકોઝ.
II. 250 ml દ્રાવણમાં 1.9 g કેલ્શીયમ ક્લોરાઈડ.
III. 500 ml દ્રાવણમાં 9.0 g યુરિયા.
IV. 750 mL દ્રાવણમાં 20.5 g એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદ્દુઓનો સાચો ચડતો ક્રમ શું થશે?
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H =1, C =12, N=14, O =16, Cl =35.5, Ca =40, Al =27\) અને \(S =32\) ]JEE Mains 2026 Hard - પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- 4 kg દળનો એક પદાર્થ એક સમતલ પર P બિંદુ પર મૂકવામાં આવે છે, જેના યામ \((3,4) \mathrm{m}\) છે. \(\overrightarrow{\mathrm{F}}=(2 \hat{i}+3 \hat{j}) \mathrm{N}\) બળની અસર હેઠળ, તે 4 sec માં Q બિંદુ પર જાય છે, જેના યામ \((6,10) \mathrm{m}\) છે. 4 sec ના અંતે સરેરાશ પાવર અને તાત્ક્ષણિક પાવરનો ગુણોત્તર છે:JEE Mains 2025 Easy
- આપેલ વિધેયને ધ્યાનમાં લો: \(f\left( x \right) = \left[ x \right] + \left| {1 - x} \right|,\, - 1 \le x \le 3\) કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે . વિધેય \(1\) :\(f\) એ \(x = 0, 1, 2\) અને \(3\) આગળ સતત નથી. Statement \(2\) :\(f\left( x \right) = \left( \begin{array}{l}
- x,\,\,\,\,\,\,\,\,\, - 1 \le x < 0\\
1 - x,\,\,\,\,\,\,\,0 \le x < 1\\
1 + x,\,\,\,\,\,\,\,1 \le x < 2\,\\
2 + x,\,\,\,\,\,\,2 \le x \le 3
\end{array} \right.\)JEE Mains 2013 Hard - \(XeF _4\) ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું \({[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......\)JEE Mains 2023 Medium
- ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં \(\alpha -\) હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?JEE Mains 2015 Hard
- \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે.JEE Mains 2023 Medium
- MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]JEE Mains 2026 Hard