JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)
- A \(520\)
- B \(430\)
- C \(931\)
- D \(710\)
Answer & Solution
Correct Answer
(D) \(710\)
Step-by-step Solution
Detailed explanation
\(\quad \quad\quad \quad N _{2} O _{4} \quad \rightleftharpoons \quad\quad2 NO _{2}\) \(t =0 \quad\quad1 \,mol\) \(t = t\quad \quad(1-0.5) \,mol \quad \quad 0.5 \times 2\,mol\) \(\quad\quad\quad\quad=0.5 \,mol \quad\quad\quad 1\, mol\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(BaCl _2\) ના સંતૃપ્ત દ્રાવણમાંથી ઓરડાના તાપમાને \(HCl _{( g )}\) પસાર કરતા સફેદ દ્રાવ્યતા દેખાય છે.
વિધાન II : જ્યારે HCl વાયુ NaCl ના સંતૃપ્ત દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે સામાન્ય આયન અસરને કારણે સોડિયમ ક્લોરાઇડ અવક્ષેપિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - ધાતુનું કાર્ય વિધેય \(6.63 \times 10^{-19}\,J\) છે, તો ધાતુમાંથી ફોટોઈલેકટ્રોન દૂર કરવા જરૂરી ફોટોનની મહતમ તરંગલંબાઈ \(\dots\dots\dots\,\,nm\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ : \(h =6.63 \times 10^{-34}\, J \,s\), અને \(c =3 \times 10^{8} \,m\, s ^{-1}\) ]JEE Mains 2022 Medium
- \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- \([ A ]\) પ્રક્રિયક \(\rightarrow\) \([ B ]\) નીપજ જો સંયોજન \([B]\)નું બનવું એ પ્રથમક્રમ ગતિકીને અનુસરતું હોય તો, અને \(70 \,mins\) પછી \([A]\) ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી મળી આવેલ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક એ \(x \times 10^{-6}\, s ^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં \(.....\) છે.JEE Mains 2022 Medium
- 600 K અને 0.5 MPa પર એક આદર્શ વાયુ 'X'ના \(20.0 dm ^3\) ને વાયુનું દબાણ 0.2 MPa ના થાય ત્યાં સુધી સમતાપીય પ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે?
(આપેલ : log 2 = 0.3010 અને log 5 = 0.6989)JEE Mains 2026 Medium - \(\mathrm{Cr}, \mathrm{Co}, \mathrm{Fe}\) અને Ni પૈકી, જે ધાતુની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તેમાં હાજર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?JEE Mains 2022 Medium
- ધારો કે \(f(x)=x^{2025}-x^{2000}, x\in[0,1]\) અને અંતરાલ [0, 1] માં વિધેય \(f(x)\) નું લઘુતમ મૂલ્ય \((80)^{80}(n)^{-81}\) હોય. તો n = ___ છે.JEE Mains 2026 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ e ^{( a -1) x}+2 \cos b x+( c -2) e ^{-x}}{x \cos x-\log _{ e }(1+x)}=2\) હોય, તો \(a ^2+ b ^2+ c ^2=\) ___ .JEE Mains 2026 Hard
- વર્તળ \(C: x^2+y^2=4\) અને પરવલય \(P: y^2=8 x\) ધ્યાને લો. જેના માટે બિંદુ \((\alpha, 0)\) માંથી પસાર થતી ત્રણ ભિન્ન રેખાઓ પર વર્તુળ \(C\) ની ત્રણ જીવાઓનું, પરવલય \(\mathrm{P}\) દ્વારા દ્રીભાજન થાય તેવી \(\alpha\) ની તમામ કિંમતોનો ગણ જો અંતરાલ \((p, q)\) હોય, તો \((2 q-p)^2\) \(=\) ................JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard