JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)
- A \(CH _{3} CH _{2} CH = CH - CHO\)
- B \(\begin{array}{*{20}{c}} {C{H_3}C{H_2}C = C{H_2}} \\ {\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,CHO} \end{array}\)
- C \(CH _{3} CH _{2} CH _{2} CH _{2} CHO\)
- D \(CH _{3} CH _{2} CH _{2} CHO\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _{3} CH _{2} CH _{2} CH _{2} CHO\)
Step-by-step Solution
Detailed explanation
OXO PROCESS (Hydroformylation) : \(CH _{3}- CH _{2}- CH = CH _{2}+ CO + H _{2}\) \(\xrightarrow[{Catalyst}]{{Rh}}\) \([Image]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - સિલ્વર માટે \({C_P}\,\left( {J{K^{ - 1}}\,mo{l^{ - 1}}} \right) = 23 + 0.01\,T\) છે. જો \(1\, atm\) દબાણે \(3\) મોલ સિલ્વરનું તાપમાન \((T)\) એ \(300\, K\) થી \(1000\, K\) સુધી વધારવામાં આવે તો \(\Delta H\) નું મૂલ્ય .....\(kJ\) નજીક હશે ?JEE Mains 2019 Hard
- સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડ .......છે. [પ.ક્ર.: \(Cr= 24,\,Mn= 25, \,Fe= 26, \,Co= 27\)]JEE Mains 2016 Hard
- \(\mathrm{Ni}, \mathrm{Zn}, \mathrm{Mn}\) અને Cu માંથી બનતા \(\mathrm{M}^{\mathrm{n+-}}\) આયનનું ચક્રણ-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જેની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તે ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
અહીં n એ નીચે આપેલા પ્રતિચુંબકીય સંકીર્ણોની સંખ્યા બરાબર છે:
\(\mathrm{K}_2\left[\mathrm{NiCl}_4\right],\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_2\),
\(\mathrm{K}_3\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right] \text { and }\left[\mathrm{Cu}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{I}\right]\)JEE Mains 2025 Medium - નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- \(\left(\frac{1}{3} x^{\frac{1}{3}}+\frac{1}{2 x^{\frac{2}{3}}}\right)^{18}\) ના વિસ્તરણમાં સાતમા અને તેરમા પદ્દોના સહગુણકો અનુક્રમે \(\mathrm{m}\) અને \(\mathrm{n}\) છે. તો \(\left(\frac{\mathrm{n}}{\mathrm{m}}\right)^{\frac{1}{3}} =\) ...........JEE Mains 2024 Hard
- એક ખુલ્લી ઓર્ગન નળીમાં તૃતીય અને છઠ્ઠી હાર્મોનિક આવૃત્તિઓ અનુક્રમે \(\nu_3\) અને \(\nu_6\) છે.
જો \(\nu_6-\nu_3=2200 Hz\) હોય તો નળીની લંબાઈ ________ mm છે.
(ધ્વનિનો હવામાં વેગ 330 m/s લો)JEE Mains 2026 Hard - ત્રિજ્યા \(R\) અને દળ \(M\) ધરાવતી એક તકતી \(v\) ઝડપથી આડી સપાટી પર લપસ્યા વિના ગબડી રહી છે. તે પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઢોળાવવાળી લીસી સપાટી પર ઉપરની તરફ ગતિ કરે છે. તકતી ઢોળાવ પર કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે છે તે _______ છે.
JEE Mains 2024 Hard - એક ઉપવલય અતિવલય \(9x^2 - 4y^2 = 36\) ની નાભિમાંથી પસાર થાય અને તેની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષ અનુક્રમે અતિવલયની મુખ્યઅક્ષ અને અનુબ્ધ્ધઅક્ષ પર છે જો બંને શંકવોના ઉત્કેન્દ્રતાનો ગુણાકાર \(\frac {1}{2}\) હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી.JEE Mains 2015 Hard
- એક વર્તુળાકાર વાહક લૂપને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર \(1\,mm / s\) ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા \(2\,cm\) થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા \(emf\) નું મૂલ્ય \(........\,\mu V\) હશે.JEE Mains 2023 Medium
- બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy