- JEE Mains 2020
- મધ્યમ
- સંખ્યાત્મક
\(NaCl\) દ્રાવણનું અભિસરણ દબાણ \(0.10\) \(atm\) છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ \(0.20\) \(atm.\) છે. \(1\, L\) ગ્લુકોઝ દ્રાવણ અને \(2\, L\) સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ \(x \times 10^{-3}\) atm છે.\(x\) .......... છે.(નજીકના અંક)
જવાબ અને ઉકેલ
(B) \(167\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For \(NaCl i =2\) so
\(\pi_{ NaCl }= i \times C _{ NaCl } \times RT \quad C _{ NaCl }=\) conc. of \(NaCl\)
\(0.1=2 \times C _{ NaCl } \times RT\)
\(C_{ NaCl }=\frac{0.05}{ RT } \quad C_{\text {glucose }}=\) conc. of glucose
For glucose \(i=1\) so
\(\pi_{\text {Glucose }}= i \times C _{\text {glucose }} \times RT\)
\(0.2=1 \times C _{\text {glucose }} \times RT\)
\(C _{\text {Glucose }}=\frac{0.2}{ RT } \quad \eta_{ NaCl }=\) No. of moles \(NaCl\)
\(\eta_{ NaCl }\) in \(1 L = C _{ NaCl } \times V _{\text {Litre }}\)
\(=\frac{0.05}{ RT } \quad \eta_{ glucose }=\) No. of moles glucose
\(\eta_{\text {glucose }}\) in \(2 L = C _{\text {glucose }} \times V _{\text {Litre }}\)
\(=\frac{0.4}{ RT }\)
\(V _{\text {Total }}=1+2=3 L\)
so Final conc. \(NaCl =\frac{0.05}{3 RT }\)
Final conc. glucose \(=\frac{0.4}{3 RT }\)
\(\pi_{\text {Total }}=\pi_{ NaCl }+\pi_{\text {glucose }}\)
\(=\left[i \times C_{ NaCl }+C_{\text {glucose }}\right] \times RT\)
\(=\left(\frac{2 \times 0.05}{3 RT }+\frac{0.4}{3 RT }\right) \times RT\)
\(=\frac{0.5}{3} atm\)
\(=0.1666 atm\)
\(=166.6 \times 10^{-3} atm\)
\(\Rightarrow 167.00 \times 10^{-3} atm\)
so \(x=167.00\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ખોરાકનું આયર્ન (લોહતત્વ) વડે પ્રબલીકરણ \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. 150 kg ઘઉંમાં 12 ppm આયર્ન (લોહતત્વ) પ્રાપ્ત કરવા માટે જરૂરી \(\mathrm{FeSO}_4 \cdot 7 \mathrm{H}_2 \mathrm{O}\) નું ગ્રામમાં દળ _______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: \(\mathrm{Fe}, \mathrm{S}\) અને O ના મોલર દળ અનુક્રમે 56, 32 અને \(16 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.]JEE Mains 2025 મધ્યમ - ' 2 s ' અને ' 2 p ' કક્ષકોમાં ઇલેક્ટ્રોન માટે કક્ષીય કોણીય વેગમાનના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 સરળ
- જ્યારે ઇથેન-1,2-ડાયઍમાઇનને નિકલ (II) ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે, ત્યારે અવલોકિત રંગ પરિવર્તનનો ક્રમ હશે :JEE Mains 2025 મધ્યમ
- જ્યારે ક્ષારને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે વાયુ \(\mathrm{X}\) આપે છે. વાયુ \(\mathrm{X}\) ને પ્રક્રિયક \(\mathrm{Y}\) માંથી પસાર કરતાં કથ્થઈ રંગનો અવક્ષેપ બને છે. \(\mathrm{X}\) અને \(\mathrm{Y}\) અનુક્રમે _______ છે.JEE Mains 2025 મધ્યમ
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 અઘરું - નીચે આપેલા d- અને f- વિભાગના ધાતુ આયનો પૈકી અનુચુંબકીય આયનોની સંખ્યા _______ છે.
\(Mn^{2+}, Cu^{2+}, Zn^{2+}, Yb^{2+}, Sc^{3+}, La^{3+}, Gd^{3+}, Lu^{3+}, Ti^{4+}, Ce^{4+}\)
( \(Mn = 25, Cu = 29, Zn = 30, Yb = 70, Sc = 21, La = 57, Gd = 64, Lu = 71, Ti = 22, Ce = 58\) ના પરમાણ્વીય ક્રમાંક)JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 અઘરું - નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?JEE Mains 2019 અઘરું
- એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ - \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 મધ્યમ
- પોટેશિયમ ફેરોસાયનાઇડ માં, \(t_{2 g}\) કક્ષકોના સેટમાં ઇલેકટ્રોન ના યુગ્મો \(........\) છે.JEE Mains 2023 મધ્યમ