JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ડૉલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી અભિધારણાઓ છે : \((A)\) જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં ભિન્ન હોય છે. \((B)\) દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. \((C)\) સંયોજનો ત્યારે બને છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. \((D)\) આપેલ તત્વના બધા પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ થાય છે. \((E)\) રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓની પુનર્ગોઠવણીનો સમાવેશ થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A \((B), (D), (E)\) ફક્ત
- B \((A), (B), (D\)) ફક્ત
- C \((C), (D), (E)\) ફક્ત
- D \((B), (D)\) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) \((B), (D)\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
\(B, D\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિટામિન્સમાં તે એક છે જેની ઉણપ રિકટ્સ (હાડકાની ઉણપ) નું કારણ બને છેJEE Mains 2013 Easy
- એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(x \times 10^{-5}\) છે. જ્યારે \(0.2\,M\,CH _3 COONa\) દ્વાવણ ના \(25\,mL\) ને \(0.02\,M\,CH _3 COOH\) દ્વાવણના \(25\,mL\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની \(pH\) એ \(5\) ને બરાબર (સમાન) મળી આવે છે. તો \(x\) નુ મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I : Cl _2\) અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે. વિધાન \(II :\) એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા ને ધ્યાનમાં લો, \(CH \equiv CH\xrightarrow[{{\text{(2) CO , HCl , AlC}}{{\text{l}}_3}}]{{{\text{(1) Red hot Fe tube, 873 K}}}}\) નીપજ નીપજમાં \(s p^{2}\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ......... છે.JEE Mains 2021 Medium
- નીચેના માંથી ક્યાં સંબંધો સાચાં છે? \((A)\) \(\Delta U = q + p \Delta V\) \((B)\) \(\Delta G =\Delta H - T \Delta S\) \((C)\) \(\Delta S =\frac{ q _{ rev }}{ T }\) \((D)\) \(\Delta H =\Delta U -\Delta nRT\) નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(\dfrac{\pi}{4} + \displaystyle\sum_{p=1}^{11} \tan^{-1}\left(\dfrac{2^{p-1}}{1 + 2^{2p-1}}\right) = \alpha\) હોય, તો \(\tan\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Hard
- \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+2 \sqrt{2} x-1=0\) નાં બીજ છે. જેનાં બીજ \(\alpha^4+\beta^4\) અને \(\frac{1}{10}\left(\alpha^6+\beta^6\right)\) હોય તેવું દ્રીધાત સમીકરણ ............. છે.JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય \(f(x)=\frac{x}{3}+\frac{3}{x}+3, x \neq 0\) એ \(\left(-\infty, \alpha_1\right) \mathrm{U}\left(\alpha_2, \infty\right)\) માં ચુસ્તપણે વધતું હોય અને \(\left(\alpha_3, \alpha_4\right) \mathrm{U}\left(\alpha_4, \alpha_5\right)\) માં ચુસ્તપણે ઘટતું હોય. તો \(\sum_{\mathrm{i}=1}^5 \alpha_{\mathrm{i}}^2\) = ___JEE Mains 2025 Easy
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
- એક વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડને ઊભો રાખવામાં આવે છે અને Q વિદ્યુતભારવાળો m દળનો કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. કણ સોલેનોઇડની અક્ષ પર ગતિ કરે છે. જો \(g\) ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ હોય, તો વિદ્યુતભારિત કણનો પ્રવેગ (a) સંતોષશે:JEE Mains 2026 Easy