enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(330\,K\) તાપમાને \(K_w\), \(10^{-13.6}\) હોય, તો \(330\,K\) તાપમાને \(10^{-4}\, M\,OH^-\) ના દ્રાવણની \(pH\) ગણો
- A \(4\)
- B \(9\)
- C \(10\)
- D \(9.6\)
Answer & Solution
Correct Answer
(D) \(9.6\)
Step-by-step Solution
Detailed explanation
Given at \(330\,K\) \({K_w} = {10^{ - 13.6}}\) i.e. \(p{K_w} = pH + pOH\) \(\because \,pOH = - \log [O{H^ - }]\) \(13.6 = pH + pOH\) \(pOH = - \log \,{10^{ - 4}}\) \(13.6 = pH + 4\) \(\therefore \,pH = 13.6 - 4\) \( = 9.6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I :\) કાર્બન પરમાણુઓની બેડી સંખ્યા સાથેના મોનોકાર્બોક્સિલિક એસિડ નું ગલનબિંદુ કાર્બન પરમાણુઓની એકી સંખ્યા ધરાવતી શ્રેણીમાં તેની તરત જ નીચે અને તેનાથી ઉપરના એસીડ કરતા વધારે હોય છે. વિધાન \(II :\)પાણીમાં મોનોકાર્બોક્સિલિક એસિડોની દ્રાવ્યતા મોલરદળ વધવાની સાથે ઘટે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(1\) બાર અને \(298\, K\) પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય:JEE Mains 2020 Medium
- ગ્રેબીયલ સંશ્લેષણ દ્વારા સાંશ્લેષિત કરી શકાય તેવા નીચે આપેલા એમાઈનોની કુલ સંખ્યા ..... છે.
JEE Mains 2021 Medium - નીચેના પૈકી \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સમાવિષ્ટ પ્રજાતિઓની સંખ્યા કેટલી છે? \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \mathrm{SF}_6,\left[\mathrm{CrF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{MnCl}_6\right]^3\).JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- આપેલ ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ \((P)\) ના પ્રતિઅણુ હાજર ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.
JEE Mains 2024 Hard - જે દરેકનું દ્રવ્યમાન \(3\times10^{31}\, kg\) છે તેવા બે તારાઓ તેમનાથી \(2\times10^{11}\, m\) દુર એવા એકજ (સામાન્ય) દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરવાનું શરૂ કરે છે. જે કોઈ એક ઉલ્કા આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી બે તારાઓને જોડતી રેખાને લંબ પસાર થઇ \(O\) તરફ ગતિ કરે છે, તો આ બે તારાના ગરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા માટે આ ઉલ્કાને \(O\) પર જરૂરી લઘુત્તમ ઝડપ ________ આપવી પડે (સાર્વત્રિક ગુરૂત્વાકર્ષી અચળાંક \(G = 6.67\times10^{-11}\, Nm^2\, kg^{-2}\))JEE Mains 2019 Medium
- બ્લોકને અચળ પાવરથી ખસેડતા તેને કાપેલ અંતર સમયનાં પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Hard
- \(10 \mathrm{~cm}\) લંબાઈ અને \(\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}\) ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે \(4.5 \Omega\) નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી \(60 \mathrm{~cm}\) આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા \(\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}\) હોય તો \(\mathrm{R}\) નું મૂલ્ય_____છે.JEE Mains 2024 Hard
- રેખાઓ \(\frac{x+2}{1}=\frac{y}{-2}=\frac{z-5}{2}\) અને \(\frac{x-4}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(.......\) છે.JEE Mains 2023 Hard
- પ્રદેશ \(R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}\) નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.JEE Mains 2021 Hard