ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))

  1. A \(2\)
  2. B \(3\)
  3. C \(4\)
  4. D \(5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\mathrm{W}}{\mathrm{E}}=\frac{\text { ch arge }}{1 \mathrm{~F}} \) \(\frac{1.314}{\frac{197}{3}}=\frac{\mathrm{Q}}{1 \mathrm{~F}}\) \(\mathrm{Q}=2 \times 10^{-2} \mathrm{~F}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app