JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
આ પ્રક્રિયાનો વિચાર કરો \(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{~g})=\mathrm{X}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{Y}_2(\mathrm{~g})\)
\(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{g})\) ના વિઘટન અંશ (x) અને તેના સંતુલન અચળાંક Kp વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતું સમીકરણ ______ છે.
ધારો કે \(x\) ખૂબ જ નાનો છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(x=\sqrt[3]{\frac{2 \mathrm{Kp}^2}{\mathrm{p}}}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & 1 \mathrm{~mol} \\ & \mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{g}) \rightarrow \underset{\mathrm{x}}{\mathrm{X}} \mathrm{X}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{Y}_2(\mathrm{~g}) \\ & \frac{\mathrm{x}}{2} \\ & \therefore \quad P_{\mathrm{x}_2 \mathrm{y}} \\ & =\frac{1-\mathrm{x}}{1+\frac{x}{2}} \times \mathrm{p} \\ & P_{x_2}=\frac{x}{1+\frac{x}{2}} \times p\end{aligned}\)
\(\begin{aligned}
& P_{y_2}=\frac{x / 2}{1+\frac{x}{2}} \times p \\
\therefore \quad K_p= & \frac{\left(\frac{x}{1+\frac{x}{2}} p\right)\left(\frac{x}{2\left(1+\frac{x}{2}\right)} p\right)^{1 / 2}}{\left(\frac{1-x}{1+\frac{x}{2}}\right) \times p} \\
\therefore \quad & K_p=\left(\frac{x}{1-x}\right)\left(\frac{x}{2\left(1+\frac{x}{2}\right)}\right)^{1 / 2} \times p^{1 / 2}
\end{aligned}\)
\(\therefore \quad \mathrm{x}\) to be very small
\(\begin{aligned}
\therefore & K_p=\frac{x^{3 / 2}}{2^{(1 / 2)}} \times p^{1 / 2} \\
\therefore & x^{3 / 2}=\frac{K_p \times 2^{1 / 2}}{p^{1 / 2}} \\
& x^3=\frac{K_p^2 \times 2}{p} \\
& x=\left(\frac{K_p^2 \times 2}{p}\right)^{1 / 3}
\end{aligned}\)
\(\begin{aligned}
& P_{y_2}=\frac{x / 2}{1+\frac{x}{2}} \times p \\
\therefore \quad K_p= & \frac{\left(\frac{x}{1+\frac{x}{2}} p\right)\left(\frac{x}{2\left(1+\frac{x}{2}\right)} p\right)^{1 / 2}}{\left(\frac{1-x}{1+\frac{x}{2}}\right) \times p} \\
\therefore \quad & K_p=\left(\frac{x}{1-x}\right)\left(\frac{x}{2\left(1+\frac{x}{2}\right)}\right)^{1 / 2} \times p^{1 / 2}
\end{aligned}\)
\(\therefore \quad \mathrm{x}\) to be very small
\(\begin{aligned}
\therefore & K_p=\frac{x^{3 / 2}}{2^{(1 / 2)}} \times p^{1 / 2} \\
\therefore & x^{3 / 2}=\frac{K_p \times 2^{1 / 2}}{p^{1 / 2}} \\
& x^3=\frac{K_p^2 \times 2}{p} \\
& x=\left(\frac{K_p^2 \times 2}{p}\right)^{1 / 3}
\end{aligned}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- મુખ્ય નીપજ \((X)\) મેળવવા માટે નીચેની પ્રક્રિયાઓની શ્રેણીનો વિચાર કરો

બનેલી મુખ્ય નીપજ \((X)\) ના \(P\) g ને \(NaHCO_3\) દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા \(11.2\) dm\(^3\) STP એ કદ રોકતો વાયુ મુક્ત થાય છે. \(P = \) _____ g. (આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં H:\(1\), C:\(12\), O:\(16\), Cl:\(35.5\))JEE Mains 2026 અઘરું - વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.JEE Mains 2019 અઘરું
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 મધ્યમ - નીચેના પૈકી ક્યા આયન મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહિ?JEE Mains 2017 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) બોરોન એ \(BF _6^{3-}\) બનાવી શકતો નથી. કારણ \((R)\, :\,B\)નું કદ ખૂબ જ નાનું છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 સરળ
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપ્યાં છે. વિધાન \(I\): જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમીકરણ \(P_1-P_2=\rho g\left(h_2-h_1\right)\) ઉપર આધાર રાખે છે. વિધાન \(II\) : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં \(2 \mathrm{gh}=v_1^2-v_2^2\) છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
JEE Mains 2024 અઘરું - એક બોલને \(19.6\,ms ^{-1}\) ના વેગથી ટાવરની ટોચ પરથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેકવામાં આવે છે. બોલ જમીન સાથે \(6\) સેકન્ડ બાદ અથડાય છે. બોલ જમીનથી \(\left(\frac{k}{5}\right)\) મીટર ઊંચાઈ સુધી ઉપર પહોંચે છે. \(k\) નું મૂલ્ય કેટલું થશે? \((g=9.8 m / s ^2\) લો.\()\)JEE Mains 2022 અઘરું
- \(900 \mathrm{~g}\) દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી \(1 \mathrm{~m}\) ત્રિજ્યા ધરાવતા ઊર્ધ્વ (શિરાલંબ) વર્તુળ ઉપર \(10\) \(rpm\)થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ _______ થશે. (if \(\pi^2=9.8\) અને \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) છે.)JEE Mains 2024 અઘરું
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 મધ્યમ - \(L\) લંબાઈ અને \(M\) દળ ધરાવતા સળિયા \(A B\) ની રેખીય ઘનતા \(A\) થી \(B\) તરફ જતાં \(\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)\) જ્યાં, \(x\) એ \(A\)થી અંતર છે ,તો \(A\) માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(......ML^{2}\)JEE Mains 2020 અઘરું