JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
\(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
- A બલ્ક મોડ્યુલસ
- B રિજીડીટી મોડ્યુલસ
- C દબનીયતા
- D ઊર્જા ઘનતા
Answer & Solution
Correct Answer
(C) દબનીયતા
Step-by-step Solution
Detailed explanation
\({[b]=[V]}\) \(\left[\frac{a}{b^2}\right]=[P] \quad \therefore \quad\left[\frac{b^2}{a}\right]=\frac{1}{[P]}=\frac{1}{[B]}=[K]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\, {mH}\) ના ઇન્ડક્ટરને \(10\, {k}\, \Omega\) અવરોધ અને સ્વીચ દ્વારા \(20\, {V}\) બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. \(1\, \mu\, {s}\) પછી પરિપથમાં પ્રવાહ \(\frac{{x}}{100}\, {mA}\) હોય, તો \({x}\) કોને બરાબર થાય? (\({e}^{-1}=0.37\) લો)JEE Mains 2021 Hard
- બે વસ્તુઓ \(A\) અને \(B\) ને \(40\,cm\) ની વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અનુક્રમે \(15\,cm\) અને \(25\,cm\) અંતરે રાખવામાં આવ્યા છે. અરીસા દ્વારા મળતા પ્રતિબંબો વચ્ચેનું અંતર \(...........\,cm\) થશે.JEE Mains 2023 Medium
- એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક \(\alpha -\) કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.JEE Mains 2021 Hard
- \(u \hat i\) જેટલા શરૂઆતના વેગથી \(m\) દળનો કણ \(x\) દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા \(10m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો \(\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}\) હોય તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard - એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?JEE Mains 2016 Medium
- આપેલ માહિતીમાંથી \({ }_{13}^{27} {Al}\) ના ન્યુક્લિયસને તોડવાજરૂરી ઉર્જા \(....\,x \times 10^{-3} {J}\) થાય. (નજીકના પૂર્ણાંકમાં) ન્યુટ્રોનનું દળ \(=1.00866 \,{u}\) પ્રોટ્રોનનું દળ \(=1.00726 \,{u}\) એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ \(=27.18846\, {u}\) (\(1\,u\) એ \(x\,J\) ઉર્જાને સમતુલ્ય ગણો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે દર્શાવેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે?
JEE Mains 2025 Easy - યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard
- જો બિંદુઓ \((1, 1, \lambda )\) અને \((-3, 0, 1)\) નું સમતલ \(3x + 4y - 12z + 13 = 0\) થી અંતર સમાન હોય તો \(\lambda \) એ ક્યાં સમીકરણનું સમાધાન કરે ?JEE Mains 2015 Hard
- \(\left(1+\mathrm{x}+\mathrm{x}^{2}\right)^{10}\) ના વિસ્તરણમાં \(x^{4}\) ના મેળવો.JEE Mains 2020 Hard
- \(\lambda\) ની બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ મેળવો કે જેથી વિધેય \(f(x)=\left(1-\cos ^{2} x\right) \cdot(\lambda+\sin x)\) \(x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right),\) ને બરાબર એક મહત્તમ અને એક ન્યૂનતમ કિમત મળે ?JEE Mains 2020 Hard
- આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium