ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

શુધ્ધ HCl ના x mg નો ઉપયોગ જલીય દ્રાવણ બનાવવા માટે કર્યો. જ્યારે HCl ના દ્રાવણ નું અનુમાપન કરવામાં આવ્યું ત્યારે 25.0 mL 0.1 M BA(OH)2 દ્રાવણનો ઉપયોગ થયો. x નું સંખ્યાત્મક મૂલ્ય _____________ ×10-1 છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ : HCI અને Ba(OH)2 નું મોલર દળ અનુક્રમે 36.5 અને 171.0 g mol-1 છે.

  1. A 182.5
  2. B 1825
  3. C 365
  4. D 91.25
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 1825

Step-by-step Solution

Detailed explanation

\(Ba ( OH )_{2( aq )}+2 HCl _{( aq )} \rightarrow BaCl _{2( aq )}+2 H _2 O _{(\ell)}\) 2.5 mmole \(\quad\)5mmole HCl નું વજન \(=5 \times 36.5\) (મિલિગ્રામ) = 182.5 (મિલિગ્રામ) આથી \(x =1825\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app