JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(5\)
- B \(96\)
- C \(51\)
- D \(57\)
Answer & Solution
Correct Answer
(C) \(51\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} H _{2}+ Ag ^{+} \rightarrow H ^{+}+ Ag\) \(\Delta G ^{\circ}=- nE ^{\circ} F\) \(=-1 \times 0.5332 \times 96500 \,J\) \(=-51.35 \,kJ\) \(\left( n =2 \text { for } H _{2}+2 Ag ^{+} \rightarrow 2 H ^{+}+2 Ag \right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના અલ્પભ્રમણ સંકીર્ણો ધ્યાનમાં લો
\(\mathrm{K}_3\left[\mathrm{Co}\left(\mathrm{NO}_2\right)_6\right], \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\),
\(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right], \mathrm{Cu} u_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \text { and } \mathrm{Zn}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
પીળા રંગ ધરાવતા સંકીર્ણોના માત્ર-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _____ B.M. છે. (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2025 Hard - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ શું છે?
JEE Mains 2020 Medium - લેડ સંગ્રાહક બેટરી માટે સાચા વિધાનો શોધો. \(A\). બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(B\). બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો \(PbSO _4 PbO _2\) માં પરિવર્તિત થાય છે. \(C\). લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે \(PbO _2\) સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે. \(D\). લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે \(38\%\) સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- \(A \rightarrow 2 B + C\) પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક \(A\) ની સાંદ્રતા અનુક્રમે \(0.5\) અને \(1.0\, mol \,L ^{-1}\) હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે \(100\, s\) અને \(50\, s\) થાય છે. પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.JEE Mains 2022 Medium
- પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ \(X\) અને \(Y\) અનુક્રમે \(20\) અને \(45\,g\,mol ^{-1}\) અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે \(0.6\) અને \(0.45\,g\) ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ \(740\,mm\,Hg\) છે.વાયુ \(X\)નું આંશિક દબાણ \(............\,mm\,Hg\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?JEE Mains 2016 Medium
- \(5 \times 10^{-10} m\) વ્યાસ ધરાવતા અણુનો \(41^{\circ} C\) તાપમાન અને \(1.38 \times 10^5 Pa\) દબાણે, સરેરાશ મુક્તપથ _________ m થશે. ( \(k_B=1.38 \times 10^{-23} J / K\) આપેલ છે)JEE Mains 2026 Medium
- \(2\, {kg}\) અન \(8\, {kg}\) દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. \(8\; {kg}\) ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય (\(sec\) માં) કેટલો હશે? (\(\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard - એક વસ્તુ અને તેની ત્રણ ગણી મોટવણી ધરાવતા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm છે. તો વાપરેલ અરીસાની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- નીચે વિધુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે. \(Cu^+ /Cu = + 0.52\, V\), \(Fe^{3+} /Fe^{2+} = +0.7 7\, V\), \(\frac{1}{2}{I_2}\left( s \right)/{I^ - }\, = + 0.54\,V,\) \(Ag^+ /Ag = + 0.88\,V\). ઉપરના પોટેન્શિયલને આધારે, સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.JEE Mains 2013 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોને એકબીજાથી \(d\) અંતરે મૂકેલી છે.તેમની વચ્ચે ડાઈઇલેક્ટ્રિક ભરવામાં આવે છે જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક \(\mathrm{k}(\mathrm{x})=\mathrm{K}(1+\alpha \mathrm{x})\) મુજબ ફરે છે. જ્યાં \(\mathrm{x}\) એ એક પ્લેટથી અંતર છે.જો \((\alpha \text {d)}<<1,\) હોય તો તંત્રનું કુલ કેપેસીટન્સ ક્યાં સૂત્ર વડે આપી શકાય?JEE Mains 2020 Hard