ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
  2. B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
  3. C વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે
  4. D વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે

Step-by-step Solution

Detailed explanation

When electron jump from lower to higher energy level, energy absorbed so statement - \(I\) incorrect. When electron jump from higher to lower energy level, energy of emitted photon \(E = E _{2}- E _{1}\) \(hf = E _{2}- E _{1} \Rightarrow f =\frac{ E _{2}- E _{1}}{ h }\) so…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app